________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જણાવવાનું કે તે ગ્યતાને તેવો સ્વભાવ જ છે કે કારણ પામીને દૂર થાય છે તે વાત અહ૫ અંશે આમ બતાવી છે. ૪૯૮
વિવેચન–યોગ્યતા સંબંધી પ્રસ્તાવ કરતા પૂર્વે જણાવવામાં આવ્યું છે કે જીવાત્મા સ્વયોગ્યતા વડે કર્મદલને સંયોગ સંબંધ કરે છે, અને તે કર્મને બંધ કરે છે, કારણ કે
" जीवतदन्यसंयोगहेतुरात्मस्वभावो वर्तते ततद् योચરમાવાતા
જીવાત્મા અને અન્ય કમદિક પર વસ્તુનો સંયોગ સંબંધ થવામાં તે તે જીવાત્માની જેવી જેવી યોગ્યતા હોય છે, તે યોગ્યતા રૂપ સ્વભાવને રાગ દ્વેષ ઉપજાવવામાં હેતુતા કારણતા રહેલી છે, તેથી જીવાત્મા સંસારમાં ભમે છે, તેમ હૈ જૈન દર્શનવાલા! તમે જણાવો છે તે પૂછવાનું કે તે જીવેને યોગ્યતા રૂપ સ્વભાવ તાદામ્ય ભાવે રહે છે કે ભિન્ન ભાવે રહે છે. જે જીવાત્માની સાથે તે યોગ્યતા સ્વભાવ તાદામ્ય ભાવે રહેતા હોય તે તે સ્વભાવ આત્માથી કેવી રીતે નષ્ટ થાય ? જે આત્મ સ્વભાવે એટલે અભેદ ભાવે હોય તે નષ્ટ ન જ થાય. અને બિન ભાવે જે યોગ્યતા રહેતી હોય તે કદાચિત સંસારી જીવાથી દૂર થતાં કર્મબંધનને અભાવ થઈ જાય અને કદાચિત્ સિદ્ધાત્માઓને લાગી જાય એટલે સિદ્ધાત્માને પણ યોગ્યતા લાગતા કર્મબંધને સંગ થાય વિગેરે શંકાના સ્થાન આવે છે. તે
For Private And Personal Use Only