________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦
વિવેચન–આત્માની સાથે કર્મના સમુહને અનાદિકાલથી પરંપરાગત સંગ થયેલ છે તે જીવાત્માની તેવા પ્રકારની ગ્યતા કહેવાથી જ થાય છે, પરંતુ જ્યારે આત્માથી કર્મના સગા સંબંધની યોગ્યતાને અભાવ તેવા પ્રકારની ભવિતવ્યતાના ગે થાય છે, એટલે સમાધિ કેગના અભ્યાસવડે છેલ્લા વૃતિ સંક્ષય સમાધિયોગ વડે આત્મા તથા કર્મ સમુહને સર્વથા ભેદ કરીને એટલે જુદા પાડીને કર્મ બંધની પૂર્વકાલમાં જે ચગ્યતા રૂપ બીજ હતું તેને સબીજ મુલ યુક્ત નાશ કરવાથી જે કર્મસંગને અભાવ થયે છે, તે કારણે ફરીથી કદાપિ પણ સંગ સંબંધ નથી જ થતું, કારણ કે જેમાં તે કાર્યની યોગ્યતા ન રહી હોય તેનાથી તેવું કાર્ય નથીજ બનતું. બળીને શક્તિહીન થયેલા વડબીજથી વટવૃક્ષની ઉત્પત્તિ જેમ થતી નથી તે મુક્તામાત્મામાં કર્મદલની સાથે સંગ સંબંધની ચેમ્યતા નષ્ટ થયેલી હોવાથી કદાપિ પણ જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિમય સંસારને ફરીથી ગ્રહણ કરવાનો સંબંધ નથી રહે. ૪૯૭
હવે આચાર્ય અન્ય મતના પક્ષની શંકા કરીને તેને ઉત્તર આપતા જણાવે છે–
योग्यतात्मस्वभावस्वत्, कथमस्य निवर्तनम् । तत्तत्स्वभावतायोगा-देतत्क्लेशेन दर्शितम् ॥४९८॥
અર્થ–જે ગ્યતા તે તે આત્માને સ્વભાવ જ છે, તેથી તે કેવી રીતે દૂર થાય? આમ જે તમે કહેતા હતા
For Private And Personal Use Only