________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તેવી નહિ. કારણ કે તે ચગ્ય નથી, પરંતુ આત્માનું સહજ ભાવે શુદ્ધતામય સ્વ સ્વરૂપને પ્રાપ્ત થવું, નિશવરણ ભાવે પ્રગટ કરવું તેજ ભાવથી પરમ મુકિત છે. કહ૩
अत एव च निर्दिष्टं, नामास्यास्तत्त्ववेदिभिः । वियोगोऽविधया बुद्धिः, कृत्स्नकर्मक्षयस्तथा ॥४९॥
અર્થ—-તે કારણે તત્વના વિશારોએ અવિદ્યાને વિયેગ બુદ્ધિ તથા સર્વ કર્મને ક્ષય એવાં અનેક નામે મુક્તિને આપ્યાં છે. ૪૯૪.
વિવેચન–આ મુકિત તથા મણના અનેક નામો તત્વના જાણકાર શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલા છે, તેમાં પ્રથમ આત્માથી અન્ય રૂપે અનાદિ કાલથી સંગ સંબધે રહેલા કર્મદલ શરીર ઈદ્રિય મન વિગેરે પુગલ સમુહને વિગ એટલે સંગાભાવ થવે તેવા સ્વરૂપે આત્માની અવસ્થાને જે પલટે થવારૂપ અવસ્થા તે મુક્તિ કહેવાય છે. તેમજ વેદાંતિક અદ્વૈતવાદી પંડિત અવિદ્યાને વિયોગ એટલે નાશ તેને મુકિત કહે છે. સૌગત (બોદ્ધ) દર્શનવાદીએ બુદ્ધિ કહે છે, અને જેને સર્વ કર્મને અભાવ થ તેને મુકિત કહે છે. આમ મુકિતના અનેક નામે છતાં સામાન્યભાવે વસ્તુ સ્વરૂપ એકજ છે. ૪૯૪ - હવે જે સર્વ કર્મના ક્ષયથી સમાધિ ભાવ પ્રાપ્ત થાય છે તેને બતાવતાં કહે છે--
शैलेशीसंझीताच्चेह, समाधिरुपजायते । कृत्स्नकर्मक्षयः सोऽयं, गीयते तिसंक्षयः ॥ ४९४ ॥
For Private And Personal Use Only