________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગ થવાથી અન્ય તાત્વિક ભાવાલી મુક્તિ થાય
વિવેચન–તે સારા સુંદર અધ્યાત્મ ભાવના ધ્યાન, સમતા વિગેરે ભેગના અભ્યાસથી તેવા પ્રકારના ચઢતા ગુણના સ્થાનકવડે અવિરત સમ્યગ્ર દષ્ટિ ગુણ પ્રથમ પ્રગટે. ત્યાર પછી દેશવિરતિ, સર્વ વિરતિ, અપ્રમત્ત ગુણ સ્થાનક, અપૂ વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય યયાખ્યાત ક્ષીણ મેહરૂપ વૃત્તિસંસય વેગ પ્રગટે અને ત્યાર પછી સગી કેવળી..અયાગી કેવી ગુણસ્થાનકેની પ્રાપ્તિના કમવડે આત્માની સાધુ-સુંદર, સુંદરતર સુંદરતમ અવસ્થાઓને અનુક્રમે પામતા આત્માથી કર્મ દલને વિયેગ કરતા શુદ્ધતર અવસ્થાને પ્રકૃષ્ટ ભાવે અનુભવતા સર્વક મદલને આત્માના અસંખ્ય પ્રદેશથી મુકત કરતા તાવિક રૂપ સત્ય એવી મુકિતને પ્રાપ્ત કરે છે. તે ઉપચાર ભાવે કલ્પના રૂપે માનેલી નથી હોતી. પરંતુ આત્માને મન, વચન, કાયા, ઇંદ્રિય તથા કર્મના સંબંધને સંપૂર્ણ વિગ થાય છે, અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ સહજ ગુણવડે સ્વ સ્વરૂપને જોક્તા થાય છે. તે ઉપર કહ્યા તેવી રીતે આત્માથી અન્ય જે કર્મ, શરીર, ઇન્દ્રિય, મન વિગેરે પુગલના વિયેગરૂપ પરમ તાત્વિક મુક્તિ–મેક્ષ વા નિવણ આમા પામે છે. પરંતુ સાંખ્ય દર્શન અને અદ્વૈત વેદાંત નિયાયિક દર્શનની માન્યતા પ્રમાણે પિતપોતાની અવસ્થામાં આવવું તે જ માત્ર મુક્તિ છે, અને સૌગત (બૌદ્ધ) દર્શનવાદીઓ આત્મ ક્ષણ સંતાન રૂપ પરંપરાને સર્વથા ઉચછેદ છે તે મુક્તિ માને
For Private And Personal Use Only