________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
અ—તે સર્વ યાગના અભ્યાસથી તેવા પ્રકારના કર્માંના ક્ષયે પશમ આદિ ભાવ પ્રગટે છે, તેના યેાગે આત્માથી કમલના સયોગના જેટલા અર્થે નાશ થાય તેટલા અંશે આત્માદિકની શુધ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે, તે રૂપ લક્ષણને પ્રગટ કરવા રૂપ ક્રિયા યોગ તે મુખ્ય હેતુ સંભવે છે. ૪૯૨
વિવેચન—માત્માને અનાદિ કાલથી પ્રહરૂપે સંસા રના જન્મ મરણમય ભવની પરંપરા ચાલે છે, ત પણ તેવા પ્રકારના અશુભ અધ્યવસાય રૂપ આત્માના પરિણામથી ચાલે છે. આત્માને જ્યારે અધ્યાત્મ ભાવના ધ્યાન વિગેરે યાગના સતત અભ્યાસ કરવાવડે તેમજ તપ સંયમ જ્ઞાન દનના અભ્યાસવર્ડ જ્ઞાનાવરણીય, દÖનાવરણીય, માહનીય, અંતરાય, વિગેરે કર્મોના ઉદયથી કિલષ્ટ એટલે અશુભ અધ્યવસાય થાય છે, તેના ઉપર જણાવેલા સંચમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર ગરૂપ અને અધ્યાત્મ ભાવના રૂપ ચેગના અભ્યાસથી સાપથમ ભાવે આત્માની શુષ્ક, શુધ્ધતર, શુધ્ધતમ પરિણામની ધારા ચાલે છે, તે જ મુખ્ય યાગ જાણવા. એમ ચેાગ સ્વરૂપના તત્વ વિચારકે જણાવે છે, કારણ કે આત્માની શુધ્ધતા પૂર્ણાંકની જે અવસ્થા તેજ મુખ્ય રીતે પ્રથમ ચાગનું સમ્યગ્ લક્ષણ છે. ૪૯૨
ततस्तथा तु साध्वेव तदवस्थान्तरं परम् । તળેલ તાવિની મુત્તિ, યાત્તત્ત્વવિયોગતઃ ॥૪૨॥ અં—તે શ્રેષ્ઠ ચેાગના અભ્યાસ વડે પર પરાએ આત્માની શ્રેષ્ઠ અવસ્થાને પામતાં આત્માથી કર્માંના સમૂહના
For Private And Personal Use Only