________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે, મન વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિમાં જે ગમન થતું હતું તેથી અટકાવ તે રૂપ જે યોગમાર્ગ ભગવંત પતંજલિ મહર્ષિએ કહ્યો છે–
વિકૃત્તિત્તિનિરોધક ગોળા ”
ખરાબ ચિત્તની વૃત્તિઓને નિષેધ કરે તે યેગ કહેવાય છે. તેમજ પૂજ્યપાદ ભગવંત શ્રી ઉમાસ્વાતિ વાચકવર તત્ત્વોથોધિગમ નામના સૂત્રમાં જણાવે છે કે –
માલવનિવર સંવરી સ તસમિતિયાલાपरिषहजयचारित्रैः, तपसा च निर्जरा, सम्यग्योगनिग्रहो गुप्तिः, इर्याभाषणादाननिक्षेपोत्सर्गाः समितयः, उत्तमः क्षमामार्दवावशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्य ब्रह्मचर्याणि
આશ્રવનો નિરોધ કરે તે સંવરગ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત રૂપ છે. અષ્ટ પ્રવચન માતા જે પાળવી તે સમિતિ, ગુ િયોગ. દશ પ્રકારના ક્ષમાદિ ધારણ કરવા તે ધર્મગ, મન વચન કાયાને નિગ્રહ કરે તે ગુણિયેગ, બાવીશ પરિષહને જીતવા તે ચારિત્ર યોગ, તપ વડે કર્મ ખપાવવા તે નિર્જરા યેગ વિગેરે આત્માને અનાદિ કાલથી લાગેલ કર્મને સર્ચ કરીને, મન વચન કાયાની અશુભ એટલે કિલષ્ટ વૃત્તિઓને નિરોધ કરે તે પેગ કહેવાય છે. કારણકે તેવા પ્રકારના પેગ માર્ગમાં પ્રવૃત્તિ કરવાથી મેક્ષ સ્વરૂપની આત્મા પ્રાપ્તિ કરે છે. તેથી ન્યાય નીતિની યુકિતથી અર્થ
For Private And Personal Use Only