________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૧ સ્વરૂપના લાભને પ્રાપ્ત કરાવી શકતા નથી, તેથી તેમની આત્માને માટે કહેલી વેગમાર્ગની ક્રિયા પ્રવૃતિ ફલ વિનાનીજ છે. ૪૮૯
પરંતુ યોગમાર્ગ એટલે આત્માનું યથાર્થ સ્વરૂપયથાર્થ કેવી રીતે તે જણાવે છે
परिणामिन्यतो नीत्या, चित्रमावे तथाऽऽत्मनि । अवस्थाभेदसङ्गत्या, योगमार्गस्य सम्भवः ॥ ४९० ॥
અર્થ–ન્યાયની યુક્તિથી નિત્ય યુકત પરિણામી સ્વભાવવાલા આત્માદિ સર્વ દ્રવ્ય છે, તથા જુદા જુદા કાર્ય કારણ ભાવરૂપ સ્વભાવવંત તે આત્માદિક દ્રવ્ય છે, તેથી પૂર્વ તથા અપર અવસ્થાના અનેક ‘ભેદને પામે છે એમ. સ્વીકારવા વડે યથાર્થ સંગતિ ઘટતી હોવાથી આત્માને એગમાર્ગની પ્રાપ્તિને સંભવ થાય છે ૪૯૦
વિવેચન–જે કારણે અપરિણમી સ્વભાવવંત આત્માને ગમાર્ગની સર્વદા અપ્રાપ્તિ રહે છે, તે કારણે તે અતિ પંડિત પ્રવરે જે તમે અમારા પૂજ્ય પૂર્વાચાર્યોએ દ્વાદશાંગી આદિ આગમમાં જે ન્યાયની સયુક્તિવાલા પ્રવચનથી આત્મા અનેકાંત દષ્ટિએ વિચારતા દ્રવ્યત્વભાવે નિત્ય અને પર્યાયત્વભાવે અનિત્ય હોય છે તેમ જે કહ્યું છે તે નીતિ (ન્યાયથી આત્મા પરિણમીત્વ સ્વભાવવંત છે એમ સિદ્ધ કર્યું છે. તે પરિણામીત્વ સ્વભાવવા હેવાથી અનાદિ કાલની જે અશુભ મન વચન કાયાની પરિણતિરૂપ અવિદ્યામય પુગલ ભેગની વાસના હતી, તે દૂર કરવા રૂપ ઇન્દ્રિયને નિગ્રહ
For Private And Personal Use Only