________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્રથી કલ્યાણમય છે, પરંતુ પરમાર્થથી સત્ય સ્વરૂપને કઈ પણ રીતે પામતા નથી. ૪૮૮ दिक्षादि निवृत्यादि, पूर्वसूयुदितं तथा । आत्मनोऽपरिणामित्वे, सर्वमेतदपार्थकम् ॥ ४८९ ॥
અથવા જાણવા અને લેગ કરવાની ઈચ્છા રૂ૫ વાસનાની નિવૃત્તિ થવી તે જે પૂર્વ સૂરિ પુરૂષોએ જણાવી છે, તે પણ અપરિણામી આત્મા હોય તે કઈ પણ પ્રકારને લાભ ન પામી શકે. તેથી સર્વ ગરૂપ ઉપાય નકામાજ છે. ૪૮૯
વિવેચન–જેવા, જાણવા, ખાવા, પીવારૂપ પાંચ ઇયેિના જે વિષયને ભેગા થાય તેની વાસના એટલે અત્યંત આસકિત ભાવે જોગવવાની ઈચ્છા છને અનાદિકાલથી લાગેલી છે. તે અવિદ્યારૂપ અજ્ઞાનતા વડે થતી હેવાથી તે વાસના ભવની પરંપરા રૂપ સંસાર ભ્રમણનું બીજરૂપ ઉપાદાન કારણ થાય છે. તેમ સર્વ દર્શનના પંડિત પુરૂષે પિતા પોતાની અભિનેત ભાષામાં કહે છે તેમ મહર્ષિ પતંજલિ વિગેરે અવિદ્યાની નિવૃતિરૂપ એગથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે તેમ કહે છે. પરંતુ જ્યાં સુધી આત્માના અપરિણામીત્વ ભાવને એકાંતે માને છે તેમના મતે– “ગરિદુપિંન્નજિ નિત્યઃ ”
અપરિગ્રુત અનુત્પન્ન એક સ્વભાવમાં જે સર્વદા રહે તે નિત્ય કહેવાય, તેવા એકાંત નિત્ય આત્માને ભેગમાર્ગ પૂર્વ સ્વરૂપને કોઈ પણ રીતે ત્યાગ કરાવીને નવા મા
For Private And Personal Use Only