________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૯
एवं च योगमार्गाऽपि, मुक्तये या प्रकल्पते । सोऽपि निर्विषयत्वेन, कल्पनामात्रभद्रकः ॥ ४८८ ॥
અર્થ એવી રીતે જે આ લેગ માર્ગ મુક્તિને અર્થે તમારાથી કલ્પાય છે, તે તે પણ નિવિષય હોવાથી પારમાર્થિક રૂપે સિધ શત નથી, માટે કલ્પનાથી કલ્યાણમય છે, પણ તેનું પરિણામ શૂન્યજ આવવાનું તે પણ વિચારશે. ૪૮૮
વિવેચન–એવી જ રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે આત્મા આદિ સર્વ દ્રવ્ય અનેક સ્વભાવવાલા અને પરિણામ પામતા હવાથે કાર્ય કારણ રૂપે અર્થ સ્વરૂપની સિદ્ધિ થાય છે, તે પણ હે વેદાંતિક અદ્વૈત વાદી પંડિત પ્રવરે! તમે જે વેગ માર્ગ કહે છે તેમાંથી ભવનું કારણ કર્યો હેતુ થાય છે અને મુકિતનું કારણ કે હેતુ થાય છે? તેમજ સંસાર નાશ માટે જે ગમાર્ગ કલ્પાને હેય તે તે એગ્ય નથી, કારણ નિત્ય એકજ સ્વરૂપે જ જે આત્માદિક અર્થ રહેતું હોય તે પારિણમીકતાને અભાવ આવે. તેથી કાર્ય કારણ ભાવને સંબંધ ઘટતું નથી. જો તમે વેગમાર્ગને મોક્ષ માટે કલ્પના કહેતા હે તે તે ગ્ય નથી, કારણ કે તમે વસ્તુ માત્રને અપરિણામી સ્વભાવ માનતા હોવાથી અવિચલિત કુટસ્થ એ આત્મા યેગ માર્ગને વિષય કેવી રીતે બને ? જે પદાર્થો એકાંત નિત્ય હેય તે પરિણમીત્વ સ્વભાવને પામતા ન હેવાથી પૂર્વ પરિણામને ત્યાગ અને ઉત્તર પરિણામની પ્રાપ્તિ રૂપ વિચિત્ર-જુદા જુદા કાર્ય કારણ ભાવને નહિ પામતા હેવાથી મેક્ષના વિષયને ગ્રહણ કરતા નથી. તેથી કલ્પના
For Private And Personal Use Only