________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮ નગરને રાજા છે એમ કહેવાથી તે માણસ એવા સંકલ્પ રૂપ વચન સાંભળતાં સાતા–સુખને જોતા થા જોઈએ, કારણ કે તમો અદ્વૈતવાદિઓ આત્માને એકાંત નિત્ય કહે છે, તેથી સુખની સાથે પણ તેને નિત્ય સંબંધ રહેવું જોઈએ, તે પછી ત્યાં આગળ રહેલા સપને જે ત્યાં કોઈ ઉંઘતા માણસને જોઈને તમે એ પણ વિકલ્પ કરી શકે છે કે આને સર્ષ કરડે છે તેથી વિષ ચઢેલું છે, આવી શંકાથી તે માણસને શું એવા કુવકલ્પ થાય કે મને સર્પ કરડે છે, વિષથી હું ઘેરો છું તેથી તે શરીર અને મનથી અસાતા-દુઃખને ભેગવનારા થાય છે કે મરી જાય છે ? ના નથી થતું. તેમજ સાંભળનારને રાજ્ય સંબંધી સુખને ભેગ પણ કેવી રીતે થાય? ના થાય. કારણકે વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં દરેકને પિતાની અન્ય અવસ્થા સમજાય છે, તેથી થયેલી શુભ વિષયિક વા અશુભ વિષયિક શંકા નષ્ટ થતાં ઉપરના કહેવાયેલા આશયે ખેટા સિદ્ધ થાય છે, તેમ આત્માને એકાંત નિત્ય અને આનંદ રૂ૫ માનવા માત્રથી તેના જન્મ, મરણ, વ્યાધિ વિગેરે નષ્ટ થઈને પૂર્ણ સદ ચિદાનંદને ભક્તા નથી થઈ શક્ત, વસ્તુ સ્વરૂપે પરિણામી હેવાથી દ્રવ્યથી આત્મા નિત્ય હોવા છતાં શુભ કર્મના બળથી શુભાશુભ વિપાકના ઉદયથી તેવા પ્રકારના જન્મ મરણ, સાતા, અસાતા, બાલ, યુવાન, વૃદ્ધત્વ, શેઠ, ચાકર, રાજા, પ્રજા વિગેરે ઉંચ નીચ અવતારે કરીને સંસારમાં નવા નવા ભવને કરે છે એટલે અનેક પરિણામને પામે છે. તે કારણે એકાંતથી નિત્ય જે આત્મા આદિમાં સંકલ્પ કરીને માનીએ તે કાર્ય કારણ વિગેરે ભેદને સંભવ રહેતું નથી ૪૮૭
For Private And Personal Use Only