________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૭ અનુષ્ઠાન માટે જે હેતુ હોય તે પણ તેવા પ્રકારના ભવ્યત્વ સ્વભાવથી જ ઉપજે છે. તે સંસારના હેતુથી વિચિત્રજ હોય છે. ૪૮૬
આમ વિચિત્ર કારણથી વિચિત્ર પ્રકારનો ભાગ જીવને ઉપજે છે એવું સિદ્ધ થવાથી તે આત્માના સ્વરૂપની કેવા પ્રકારની અવસ્થા છે તે જણાવવા શું કહે છે તે આગળ જણાવે છે –
नपस्येवामिधानाधः, सातबन्धः प्रकीयते । अहिशंकाविषज्ञाता-च्चेतरोऽसौ निरर्थकः ॥ ४८७ ।।
અર્થ-આ રાજા છે એવું વચન સાંભળવાથી જે જીવ સાતવેદનીયનો બંધ કરે છે એમ જે તમારાથી મનાતું હોય તે આને સર્પ કરડયે છે તેવા વિષના જ્ઞાનથી મરણ પણ થવું જોઈએ, બીજા વિકલ્પ નકામા થવાના. ૪૮૭
વિવેચન–પરવાદી એટલે એકાંત નિત્ય અદ્વૈતવાદીઓ આત્માને એકાંત નિત્યજ માનતા હોવાના કારણે “ બ્રહ્મ સત નક્ ડ્યિા . ”
એવા એક માત્ર સંકલ્પ વડે વસ્તુઓને કલ્પના રૂપે ભેદ છે–જુદી જુદી છે, વાસ્તવિક ભેદ નથી, પણ બ્રહ્મરૂપજ છે એમ જે માનતા હે તે, આ જીવને સાતા-સુખ છે, આ જીવને અસાતા–દુઃખ છે, તે માત્ર કાલ્પનિક સંકલ્પ રૂપસુખ અને દુઃખ કહેવાય વસ્તુત: કાંઇજ નથી. એમજ કહેવું પડે. તે અમારા મતથી એગ્ય નથી. કારણકે આ માણસ અમુક
For Private And Personal Use Only