________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૩
પત્તિના ન્યાયથી બીજી રીતે વસ્તુ સારૂપ બનતું ન હોવાથી જે વસ્તુની સિદ્ધિ થાય છે તે અથોપત્તિ કહેવાય છે. જેમકે એકાંત નિત્ય આત્માને સ્વીકારતા પરિણામીપણું સંભવતું નહિ હેવાથી કર્થચિત દ્રવ્યત્વભાવે નિત્ય અને પર્યાયત્વભાવે અનિત્ય સ્વીકારવાથી નિત્ય છતાં પરિણામી આત્મા ચિત્ર સ્વરૂપે જુદા જુદા સ્વરૂપમય પરિણામોને પ્રાપ્ત કરે છે. તેથી અવસ્થાને ભેદ થતું હોવાથી આત્માની સ્થાનિત્યાનિત્ય અવસ્થા સિદ્ધ થાય છે. તેથી ઉપર જણાવ્યા પ્રમાણે આશ્રવ આદિરૂપ અશુભ યેગને નિગ્રહરૂપે ત્યાગ કરીને સંવર, નિર્જરા, ક્ષમાદિક ધર્મ, પરિષહજય રૂપ સમિતિ. ગુપ્તિ રૂપ પ્રવચન પાલન રૂપ શુભ ગ વડે ઉત્તર શુદ્ધ ચારિત્ર રોગને પામતો આત્મા સંસારીત્વ• ભાવ રૂ૫ પૂર્વ અવસ્થાઓનો ત્યાગ કરી મોક્ષ ભાવ રૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી જે પરિણામીત્વ ભાવ આત્માને માનીએ તો અધ્યાત્મ ભાવના ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય વિગેરે મેક્ષના હેતુભૂત એગમાર્ગનો સંભવ યથાર્થ ઘટે છે. ૪૯૦
આવું કેવી રીતે થાય તે જણાવતાં કહે છે – तत्स्वभावत्वतो यस्मा-दस्य तात्त्विक एव हि । क्लिष्टस्तदन्यसंयोगात, परिणामो भवावहः ॥ ४९१॥
અર્થ–આત્મા આદિ સર્વ દૂબે પિતાના સ્વભાવથી નિશ્ચય પરિણામી જ છે તેમ માનતા હોવાથી તાત્વિક રીતે સર્વ વસ્તુ સ્વરૂપ યથાર્થ ઘટે છે. કારણ કે જેમ કિલષ્ટ કર્મ સંબંધથી ભવ પરંપરાના પરિણામે ઘટે છે
For Private And Personal Use Only