________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૨
एकान्तनित्यतायां तु, तत्तथैकत्वभावतः । भवापवर्गभेदोऽपि, न मुख्य उपपद्यते ॥ ४८३ ॥
અથ–એકાંત ભાવે આત્મામાં નિત્યત્વ માનતા એક જ સ્વભાવતા રહે છે, તેથી જીવને આ સંસાર અવસ્થા અને આ મોક્ષઅવસ્થા રૂપ અવસ્થાના મુખ્ય ભેદ ન જ બને. ૪૮૩
વિવેચન–જે આત્માની એકાંત કુટસ્થ રૂ૫ નિત્યતા માનવામાં આવે તે હે વેદાંતિક પંડિત! તમારે કવિ લેતૃત્વવિગેરેને અભાવ આવે છે. તેમજ આત્માદિક દ્રવ્યમાં એક અભાવ એકાંતથી અવશ્ય માનવો પડે, એટલે આત્માને જે કર્તૃત્વ સ્વભાવ માનીયે તે ભેફતત્વ સ્વભાવ ન આવે, અને તૃત્વ સ્વભાવ માનીયે તે કર્તૃત્વ સ્વભાવને અભાવ આવે, પરસ્પર એકની સત્તામાં બીજાની સત્તાને અભાવ હોય છે, તે અદ્વૈતવાદી વેદાંતિને મત છે. તેમજ–
ગયુdiyપસ્થિરમાવોદિ નિત્ય ”
આવું નિત્યત્વ એકાંતથી માને છે, તે કારણે આત્માને ભવ-સંસાર અને અપવર્ગ–મક્ષ તેને ભેદ પણ નહિ મનાય, કારણ કે જ્યાં એક સ્વભાવપણું હોય ત્યાં પૂર્વ અવસ્થાને ત્યાગ અને ઉત્તર અવસ્થાને સવીકાર મુખ્યતાએ અનુપચરિત ભાવે નથી આવતો એટલે વિચાર કરતાં ઘટતું નથી. ૪૮૩
કેમ એમ બને છે તેને ઉત્તર આપતાં જણાવે છે–
For Private And Personal Use Only