________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦ કરેલા કર્મને જીવ ભગવે છે, તેવી જ રીતે કરેલા કર્મો કે જે શુભ વા અશુભ અનુષ્ઠાન કરીને બાંધેલા હોય તેને અભેગ પણ નથી સંભવતે, એટલે અવશ્ય જોગવવા જ પડે છે. જેવા શુભ વા અશુભ અધ્યવસાય વડે કાય, વચન, મનને વ્યાપાર કરીને જીવોએ પુન્ય વા પાપ કર્મને સમુહ કર્યો હોય, તે કર્મના સારા વા ખરાબ કુલ જીવને ભગવ્યા વિના કમને આત્માથી અભાવ નથી જ થતે, આમ બે વિકલ્પની વાત કરી. હવે ત્રીજા તથા ચોથા વિકલ્પને વિચાર કરીએ છીએ. ઉભયરૂપે એટલે કત્વ સ્વભાવ અને ભક્તત્વ સ્વભાવ એમ આત્માને માનવાપણું અદ્વૈત વેદાંતિઓના મતે વિધિ ગણાય છે, એટલે જ્યાં કર્તૃત્વ હેય ત્યાં ભકતૃત્વ ન રહે, ભેફતૃત્વ હેાય ત્યાં કર્તુત્વ ન રહે માટે વિરોધ આવે છે. જે બે સ્વભાવ આત્મામાં માને તે અદ્વૈત સિદ્ધાંત નષ્ટ થાય છે. તે તે તમારા મતથી અનિષ્ટ છે. અને દૈત ભાવને સ્વીકારવાને આક્ષેપ આવે છે, તેથી અનુભય સ્વભાવને સ્વીકાર કરવા ઈચ્છતા હે તે તે પણ ઈષ્ટ નથી, કારણ કે તેવા પ્રકારના સ્વભાવ વિના વસ્તુ સ્વરૂપને જ અભાવ આવે છે, તેવા સ્વરૂપે નિશ્ચય વસ્તુને જ અસંભવ આવે છે, એટલે વાંઝણને જેમ પુત્રને અસંભવ છે તેમ કર્તૃત્વ લેતૃત્વ સ્વભાવ વિના આત્માની અવસ્થાને નિશ્ચયતાથી અસંભવજ આવે છે. ૪૮૧
ફરીને ત્રીજા તથા ચેથા વિકલ્પને વિચારતાં જણાવે છે કેयत्तथोमयभावत्वेऽप्यभ्युपेतं विरुध्यते । परिणामित्वसङ्गत्या, न बागोऽत्रापरोऽपि वः ।।४८२॥
For Private And Personal Use Only