________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
નથી ઘટત, વિકલ્પને ઘટાવવાને પ્રયત્ન કરાય તો ત્યાં એકાંત નિત્યસ્વપણું તે પદાર્થોમાં નષ્ટ થઈ જાય છે. ૪૭૯
આ વાતને વિશેષ વિચાર કરતા જણાવે છે– एकान्तकर्तृभावत्वे, कथं भोक्तृत्वसंभवः । भोक्तृभावनियोगेऽपि, कर्तत्वं ननु दुःस्थितम् ॥४८०॥
અર્થ––જે આત્મામાં એકાંત કર્તાપણું માનીએ તે. તાપણુને સંભવ કેવી રીતે આવે? તેમજ એકાંત તાપણું માનીયે તે કર્તાપણું પણ કેવી રીતે આવે ? ૪૦૦
વિવેચન–હે વેદાંતિક પંડિતે ! તમે જે આત્માને એકાંતથી નિત્ય કર્તાપણાના ભાવને જ માનતા છે તે તે આત્મામાં અન્ય સ્વભાવને અભાવ થાય છે તેમ માનવું પડે છે તેથી ભેકતાપણા રૂપ ક્રિયા સ્વરૂપ ભાવને અભાવ આવે છે, કારણ કે તમે આત્મ દ્રવ્યમાં એકત એકજ સ્વભાવ માને છે, અને જે એકાંત કર્તૃત્વ સ્વભાવ જ આત્મામાં હોય તો તે કર્મ એટલે શુભ વા અશુભ કિયા અનુષ્ઠાન કરીને કર્મનું કર્તાપણું ગ્રહણ કરે છે તે જ બરાબર છે તેમ તમારા મતથી આવે છે, પણ ભક્તાપણું નજ આવે કારણકે કર્તુત્વ ભકતૃત્વથી ભિન્ન છે, તેથી ભકતૃત્વ સ્વભાવ નથી તેવો સ્વભાવ તમે તેમાં નથી માન્યો તેથી ભેસ્તાપણું કેવી રીતે સંભવે ? નજ સંભવે. એકાંત એક સ્વભાવ હોવાથી તમારા મતે કત્વ ભેફતૃત્વને પરસ્પર વિરોધ આવે છે. કદાપિ તમે તાપણું એકાંતથી માને તે આત્મામાં ભક્તાપણાને નિગ-સંબંધ તે
For Private And Personal Use Only