________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિગેરે પરિણામે જે વ્યવહારમાં અનુભવાય છે તેની સિદ્ધતા થતી નથી, આમ વ્યવહારની વસ્તુ તમારા સિદ્ધાંતથી વિપરીત દેખાય છે તેનું કેમ કરવું તેને ઉત્તર આપશે? ૪૭૮
तदयं कभावः स्याद् , भोक्तभावोऽथवा भवेत् । उमयानुभयभावो वा, सर्वथापि न युज्यते ॥ ४७९ ।।
અર્થ-આત્મા જે નિત્ય એકાંત છે તે નિત્ય અનુભવમાં આવતા આ કત્વ ભાવ, ફતૃત્વ ભાવ, ઉભય ભાવ અથવા અનુભય ભાવ એ ચારમાંથી એક વા બે એવા વિકલ્પ કઈ રીતે કેવી રીતે બને? કઈ પણ રીતે સંભવતા નથી. ૪૭૯
વિવેચન–હે અદ્વૈતવાદના પ્રરૂપકે ! હે વેદાંતિઓ! જે તમારા અભિપ્રાયને અનુસારે આ બહાસ્વરૂપ આત્માને એકાંત નિત્ય માનીયે તે શુભ વા અશુભ કાર્યોને કર્તુત્વ ભાવ-કર્તાપણું કેવી રીતે લાગુ થાય? તેમજ પૂર્વે કહેલા શભ તથા અશુભ કર્મ જે જીવે પૂર્વ કાલમાં બાંધેલા હોય તે કર્મનું લેતૃત્વ-ભેગવવાપણું પણ કેવી રીતે સંભવે? તથા ઉભયત્વ એટલે કર્તાપણું તથા ભક્તાપણું કેવી રીતે સંભવે? અનુભત્વ એટલે અકર્તવ તથા અકતૃત્વ એટલે કર્મનું નહિ કરવાપણું, વા પૂર્વ કર્મના ભેગને નહિ ભોગવવાપણું જેમાં હોય તેવા પ્રકારના પદાર્થ રૂપ મુક્તિની સત્તા પણ કેવી રીતે સિદ્ધ થાય? તેને વિચાર તમારે (વેદાંતિક અદ્વૈત વાદી પંડિતએ) કરવાનું રહે છે. એમ અહિંયાં ચાર વિકપ વિચારવાના રહે છે, આમાં વસ્તુ સ્વરૂપને જે પરમાર્થ દ્રષ્ટિએ વિચાર કરીએ તે ચારમાંથી એક વિકલ્પ
For Private And Personal Use Only