________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વેદે અને મુક્ત કેણ થાય તે વિચારવું. એક પ્રશ્ન બીજે ઉઠે છે–તેવા પ્રકાર કિલષ્ટ ચિત્તને અંત આવ્યા પછી જે મુકત થાય છે તે જે નિત્ય રહે છે તે તમારા જ્ઞાનનું ક્ષણિકતત્વ નષ્ટ થાય છે, અને તે મુકત આત્માનું ક્ષણિકત્વ માનીએ તે પાછો સંસારના ચક્રમાં ભ્રમણતા કરવાનું થાય છે. જે આત્માની ક્ષણિકતા મનાય છે તે આત્માની મુક્તિ કેવી રીતે સર્વદા રહે છે તેને વિચાર તમારે અવશ્ય કરે પડશે, કારણ કે જે ભાવો એટલે પદાર્થો છે તેને જે ભાવ એટલે સદુ માને તો તેને એકાંત અત્યંતભાવ રૂપ અભાવ ન જ બને, અને જે અત્યંતભાવ રૂપ અભાવ છે, તે પણ કદાપિ સદ્ભાવ રૂપે નથી બનતો. તે માટે કહેવામાં આવે
" नित्यं सत्त्वमसत्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां, कादाचितकत्वसम्भवः ॥"
જે એકાંત નિત્ય છે તે સત્વરૂપ ભાવ જ છે અથવા એકાંત અત્યંતભાવ રૂપ અસદુપદાર્થ જ છે. તેવા સદ્દ રૂપ ભાવને અને અસદુ રૂપ અભાવને ઉત્પન્ન થવામાં અન્ય કેંઈ પણ કારણ રૂપ હેતુની અપેક્ષા એટલે સહય લેવાની જરૂર નથી પડતી. અને જેને ઉત્પન્ન થવામાં અન્યની અપેક્ષા સહાયની જરૂર પડે છે તે કથંચિત્ નિત્યાનિત્ય પદાર્થ છે, એટલે દ્રવ્યત્વની અપેક્ષાએ નિત્ય અને પરિણામ રૂપ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, તેને કદાચિત્ પ્રગટ થવાને સંભવ રહેલું છે એમ માનવું. ૪૭૭
For Private And Personal Use Only