________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
છે. તે વૈરાગ્યથી મુકિતના સંબધ આત્મા પ્રાપ્ત કરે છે. ૪૭૬ વિવેચન---પરવાદી-બોધ દર્શનવાદીઓ કહે છે કે જૈના આત્માનું સ્થિરત્વ હોવાનુ માને છે, તેથી તેને આત્માનુ દર્શન થાય અને તે કારણે પ્રેમ થવાય મુક્તિના અભાવ થાય, આવે જે ોધ્ધા તરફથી દોષ કહેવાયા છે, તેના ઉત્તર આપતાં પૂજ્યે જણાવે છે કે, પ્રેમ આત્માના દર્શનથી જ થાય છે, એવુ તે કાંઇજ નથી, પરંતું પુત્ર, કલત્ર, કુટુંબ, ક્રૂવ્ય, દાસ, દાસી, વિષય ભાગની લાલસા, પ્રેમ વગેરે પુદ્ગલ રમણી ખાદ્યાત્માને વિષય ઉપર સ્નેહ કરાવે છે. પરંતુ સત્ય તાત્વિક આત્માનું દર્શન કે જે સમ્યગ્ જ્ઞાન પૂર્ણાંક થયેલું છે, તે સ ંસાર લેગના પ્રેમ એટલે રાગરૂપ માહ ઉપજાવતું નથી. પરંતુ સ્થિર આત્માનું સમ્યગ્ દન સત્ય વસ્તુ સ્વરૂપના યથા આધ વડે વિવેક યુક્ત થતું હોવાથી મેાક્ષ સ્થાન પ્રત્યે પ્રેમ થાય છે, પણ ખાશ્ચાત્મા પ્રત્યેના પ્રેમ સ્થિર ન હેાવાથી ક્રાઈ પણ વખતે બાહ્યાત્મ સ્વરૂપ પ્રત્યે અપ્રેમ થવાનાજ, તેજ સત્ય વૈરાગ્યના નિશ્ચિત હતુ થાય છે, અને તેજ વૈરાગ્યથી સિધ્ધ આત્માની મુકિતના પર પરાગત ઉપાય છે, અને તે વૈરાગ્ય જો આત્માનું કથ ંચિત સ્થિરત્વ હોય તા તેના ચેાગે સભવે, પણ અદ્વૈતવાદિનુ આત્માનું એકાંત નિત્યત્વ વા ખૌધ્ધાનુ એકાંત અનિત્યત્વ જે માનીએ તેા મેાક્ષની હેતુતા નથી આવતી, પણ વ્યત્વે નિત્ય, પોયત્વે અનિત્ય માનતા યથાર્થ ભાવ સ્ત્રીકારતા મેાક્ષની હેતુતા સંભવે છે. ૪૭૬
અહિઆં હવે બીજી અદ્વૈતવાદી યુકિતએ આ વિષ યમાં જણાવે છે:
For Private And Personal Use Only