________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૨ સંકલ્પ વિક૯૫ નષ્ટ થયા હોય તેવા વીતરાગોમાં પ્રેમ કે દ્રષના પ્રતિબંધ રૂપ હેતુને સર્વથા અભાવ હોવાથી પ્રેમ કે દ્વેષને ઉદ્ભવ નથી થતું. અહિં આ તે ઉપર દષ્ટાંત આપતાં જણાવે છે કે–તથાગત એટલે બેધ્ધાનું માનેલું જ્ઞાન તે ક્ષણિક હોવાથી ઉપપ્લવ રૂપ સંકલેશને હેતુ તમારા મનથી થતું નથી. એટલે બાહૃા રૂપાદિને ગ્રહણ ન કરતું હોવાથી જેમ સંકુલેશ કરતું નથી, તેમ પ્રેમ અને દ્વેષ તેને હેતુ પણ થતો નથી. તે પ્રમાણે તમારે સિધ્ધાંત આ પ્રમાણે જણાવે છે–:
" ग्राह्य न तस्य ग्रहगं न तेन, - ज्ञानान्तरग्राह्यतयापि शून्यम् । तथापि च ज्ञानमयप्रकाशः प्रत्यक्षतस्तस्य तथाષિ(વિ)રાત ”
જે જ્ઞાનમાં અર્થ ગ્રહણ યોગ્ય નથી તે જ્ઞાન કોઈનું ગ્રાહક પણ નથી, એટલે ગ્રાહ્યપણે તે જ્ઞાન શૂન્ય છે તે પણ વિચારવાનું રહે છે કે જે જ્ઞાન હોય તે અપ્રકાશક છે તેવું કેમ બને? આમ પરસપર વિરોધ આવે છે, કારણ કે તે જ્ઞાનથી જેમ વસ્તુ પ્રત્યક્ષ થાય છે, તેને તે અનુભવ અવશ્ય થાય છે, કારણ કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે. ૪૭૫
આમ હોવાથી જે સિદ્ધ થાય છે તે બતાવતા કહે છે – स्थिरबमित्थं न प्रेम्णो, यतोमुख्यस्य युज्यते । ततो वैराग्यसंसिद्धे-मुक्तिरस्य नियोगतः ॥ ४७६ ॥
અથે–આત્માનું સ્નેહત્વ આવી રીતે પ્રેમનું–સ્થિરત્વનું મુખ્ય કારણ ન હોવાથી, આત્મ દર્શનથી વૈરાગ્ય સિદ્ધ થાય
For Private And Personal Use Only