________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ca
વાલા સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રવત યાગિએ સંસારના હેતુ ભૂત કર્મોના નાશ કરી સિધ્ધ સ્વરૂપના ચેગ પ્રાપ્ત કરે છે, તેમને આત્મા નિત્ય હોવા છતાં સમ્યગ્ જ્ઞાન રૂપ આત્મ દર્શન પ્રેમનું બંધન નથી થતુ. તમે માનેલા અનિત્ય આત્માને ક્ષણે ક્ષણે નાશ થતા હાવાથી તે કર્મના નાશ કરવાના સમય કેવી રીતે પામે નજ ૫ામે. ૪૭૪
એ વાતનું વિવેચન કરતા ભાવને ખતાવે છે—
उपप्लववशात् प्रेम, सर्वत्रैवोपजायते ।
સૈ
निवृ त्ते तु न तत्तस्मिन् ज्ञाने ग्राह्यादिरूपवत् ||४७५ ।। અ—સસારમાં સચૈાગ વિયેગ રૂપ ઉપપ્લવના કારણે પ્રેમ તથા દોષ સત્ર થાય સંકલ્પ વિકલ્પના જ્યારે આત્મામાં અભાવ થાય છે ત્યારે પ્રેમને વિકલ્પ તે આત્મામાં નથી રહેતા. જેમકે જ્ઞાનમાં ગ્રાહ્યાદિકના સ્વરૂપોને કારણુ આવે છે તેમ. ૪૭૫
છે,
પરંતુ તે ઉપપ્લવ
વિવેચન—ઉપપ્લવ એટલે સંકલ્પ વિકલ્પવર્ડ ઈષ્ટ અનિષ્ટ પદાર્થોના સંચાગ વિચાગના સંબંધથી જીવાને સ કલેશ થાય છે, તે વડે જીવાને ખાહ્ય સ્ત્રી, ધન, કુટુમ્બ સંબધિ અને અભ્યંતર સાતા વેદનીય રૂપ સોભાગ્ય યÀાવાદ વિગેરે વસ્તુ એને મેળવવા માટે પ્રેમ અને પ્રતિકુલને ત્યાગ કરવા માટે દ્વેષ ઉપજે છે. આમ જયાં સુધી જીવ કર્માંના શવિપણામાં હાય, એટલે માહ મચામાં મુઝા હોય ત્યાં સુધી રાગદ્વેષ રૂપ પ્રેમ ઇર્ષ્યા થાય છે, અને કર્મના ઉદયથી સુખ દુ:ખ પશુ ભગવાય છે. પણ જેઓના આત્માથી તે ઉપપ્લવ રૂપ
For Private And Personal Use Only