________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
થાય? નજ થાય. પણ આત્મ દર્શન તો મોહ, સ્નેહ, અજ્ઞાન, મિથ્યાત્વ વિગેરેના નાશને હેતુ જેનમતે થાય છે અને ને હને હેતુ કોણ થાય છે તેને ઉત્તર આપતા જૈનાચાર્ય કહે. છે કે બહિરાત્મદર્શન એટલે શરીર, ઇન્દ્રિય, મન વિગેરેને હુંપણે માનતે બાહાત્મા હું અને મારાપણાવાલું આત્મ દન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય વિગેરે ના ઉદય રૂ૫ માહ મમતા, નેહ, રાગ દ્વેષ, કામ, કોલ, માન, માયા થવામાં હેતુ છે, તેમ નેહમાં પણ તેવા મોહ કર્મને હતત્વ છે. ચારિત્ર મેહનીય કર્મને ઉદય સ્નેહથી થાય છે, પણ આત્મ જ્ઞાન દર્શન ચારિત્રને પુરૂષાર્થ નેહરૂપ ચારિત્ર મેહને નાશ કરે છે, માટે તમે નિરાત્મ દર્શન મુક્તિને હેતુ કહો છો તે કેવી રીતે સંભવે? કારણકે ત્યાં હું શરીર છું એ વિકલ્પ તે અવશ્ય થવાને. તેથી શરીર ઈદ્રિય અને મનને સુખ થાય, દુઃખ ન થાય, તેવી વૃત્તિથી અનુકુલ વિષય ભોગમાં પ્રવૃતિ થવાની જ; તેથી અવશ્ય ભેગની ઈચ્છા પણ ત્યાં કાયમજ રહે છે, તેથી હિંસા, જુઠ, ચેરી, વ્યભિચાર, ભેગની વસ્તુને સંગ્રહ કરાય. તે કારણે અવશ્ય કર્મને બંધ થાય, તેથી ત્યાં કર્મની સત્તા હોવાથી નેહ વિગેરેની વિદ્યમાનતા દૂર થાય તેમ તે નથી જ. જો તમે કર્મને સનેહ આદિને હેતુ ન માને તે પૂછવાનું કે આ સ્નેહનું કારણ કેણુ? જે જ્ઞાનને જ કારણ કહેવું એમ તમે માનતા હે તો તે છે કે કેમ? એટલે જ્ઞાનથી આત્મ દર્શન થાય તેથી હુંપણની બુદ્ધિ થાય, તેથી જગતની વસ્તુઓને ભેગવવાને સ્નેહ-રાગ થાય તેવું તમારું કહેવું તે કેમ એગ્ય છે? નથી જ, કારણ કે તમારું
For Private And Personal Use Only