________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૯
આ જ્ઞાન ક્ષણ માત્રજ રહેનાર છે, તેથી સ્વદર્શીન રૂપ સ્વસ વેદન રૂપ જ્ઞાન પણ તમને થાય, તે વડે વસ્તુ સ્વરૂપ પણ જોવાય છે. તેથી ભેગની વાસના પણ થાય છે એટલે હુ ઓધ્ધા ! તમારા મત પ્રમાણે માનીએ તેાક્ષણિક જ્ઞાન પણ સંસારના હેતુ થાય છે. ૪૭૩
હવે આચાર્ય શ્રી ઓધ્ધાની શંકા ધ્યાનમાં રાખીને ઉત્તર આપતાં જણાવે છે:
अधुवेक्षणतो नो चेत्, कोऽपराधो ध्रुवक्षणे ।
"
तद्गता काळचिन्ता चेन् नासौ कर्मनिवृत्तितः ॥४७४॥ અ—અધ્રુવ ક્ષણ-પદાર્થમાં સ્નેહ નથો રહેતા એમ જો કહેશે। તે ધ્રુવ એવા આત્માના કયા અપરાધ છે કે તેમાં સ્નેહ રહી જાય છે, ધ્રુવમાં કાલે થનારા સુખ દુ:ખની ચિંતા રહે છે, તેથી સ્નેહ થાય છે, તેવી ચિ'તાની જરૂર નથી. ધ્રુવ આત્મા પણ કર્મની નિવૃતિ કરે છે, તેથી સ્નેહાદિના નાશ થાય છે. ૪૭૪
વિવેચન—અધ્રુવ ક્ષણિક એવા ક્ષણા એટલે ક્ષણે ક્ષણે નાશ પામનારા પદાર્થો તથા ક્ષણિક એવા આત્માને અમે મોધ્ધા જોઇએ છીએ, તેથી અમને આત્મા તથા સર્વ અન્ય ક્ષણિક પદાર્થો ઉપર અસારતા જણાતી હોવાથી રાગ–સ્નેહ થતા નથી, એવું શ્રી બુધ્ધ દેવે બાધિ સત્વમાં જોઈને અમને ઉપદેશ્ય છે એવું મેશ્વોનું વચન સાંભળીને તેને આચાય શ્રી પૂછે છે, જે ક્ષણા ક્ષણિક (પદાર્થ) મે જોવાથી જેવી અસારતા થાય છે તેવી પદાર્થાન ધ્રુવ એટલે નિત્ય છે એમ
For Private And Personal Use Only