________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મીના આવરણ હોય ત્યાં સુધી સૌંસારના બધ રહે છે, તેથી ચાર ગતિમાં ચેારાસી લાખ ચેાનિમાં ભ્રમવાનું રહે છે. પણ જ્યારે આત્માને સત્ય સ્વરૂપવાલુ આત્મદર્શન થાય ત્યારે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લેાલ, મેહ, અજ્ઞાન, મિથ્યા વિગેરે દોષાના ક્ષય કરીને તે મેક્ષ પ્રાપ્ત કરે છે. આમ સ્વાાદ સિદ્ધાંતના સ્વીકાર કરવાથી અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ વિગેરે દાષા નથી લાગતા. ૪૭૨
હવે પરવાદીઓએ મૂકેલાં દ્વેષને દૂર કરતાં આચાય કહે છે કે~~
न चात्मदर्शनादेव, स्नेहो यत्कर्महेतुकः । नरात्म्येऽप्यन्यथाऽयं स्याज्ज्ञानस्यापि स्वदर्शनात् ||४७३ ||
તેવુ
અ--આત્માના દર્શનથીજ સ્નેહ થાય છે, કાંઈ જ નથી. જે સ્નેહ થાય છે તે કર્માંના હેતુથી થાય છે. તમે જે નિરાત્મ દર્શન માના છે તે પણ કર્મોના સબધથી સ્નેહ-પ્રેમ થાય છે. આત્માને ક્ષણિક માનીએ તા તેવા જ્ઞાનથી આત્મ દર્શીન થાયજ છે. પણ તેથી પ્રેમ તે થવાનાજ ! ૪૭૩
વિવેચન—ધે એ જણાવ્યું છે કે નિરાત્મ દર્શનની ભાવના કલ્યાણકારી છે, તેના કારણ રૂપે આત્માના દર્શનની ભાવનાથી માહરૂપ સ્નેહુની વૃધ્ધિ થાય છે. પરંતુ તે વાત ન્યાય ચુક્ત નથી. આત્માનું દર્શન થવાથી સ્નેહ એટલે પ્રેમ થાય તેવું કાંઈજ નથી, પણ શ્રી બુધ દેવના અનુયાયીને આત્મ દર્શીનથી જે પ્રેમ થાય છે તે અનાત્મ એટલે પુદ્દગલ પ્રેમ થયા. કારણ કે આત્માનુ દર્શીન સ્નેહના હેતુ કેવી રીતે
For Private And Personal Use Only