________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
ધથી છે. તે તમો હે બૌદ્ધ પંડિત પ્રવરે !વિચારશે. એટલે વતુમાં બે સ્વભાવનું રહેવાપણું હેવાથી જ કાર્ય કારણ ભાવ રૂ૫ અન્વય સંબંધને વેગ યથાર્થ ઘટે છે, એટલે જે પદાર્થો જન્ય જનકત્વ અને સ્વનિવૃત્તિ એવા બે સ્વભાવને નથી ધારણ કરતા તે પિતાનું પદાર્થપણું સિદ્ધ નથી કરી શકતા. જે તે બંને સ્વભાવને ધારણ કરે છે, તે સદા પિતાના અનેક ધર્મ સ્વભાવવડે પિતાનું અસ્તિત્વ, વસ્તૃત્વ, પદાર્થ ત્વ, દ્રવ્યત્વરૂપે સર્વધર્મો વડે પિતાનું સત્ય સ્વરૂપ છે તેમ સિદ્ધ કરી શકે છે તે આવી રીતે–આત્માને પણ પૂર્વ જન્મના સ્વભાવ વડે જે અનુભવની સ્મૃતિ નવા જન્મમાં થાય છે, તે વડે આત્માનું અનેક જન્મનું અનુયાયિપાછું સિદ્ધ થાય છે. તેવી જ રીતે અન્ય આત્માને સ્વભાવ પણ અનેક જન્મ કરનાર સિદ્ધ થાય છે, એવી જ રીતે દરેક આત્માનું અનાદિ કાલીન શાશ્વતું રહેવાપણું સિદ્ધ થાય છે, આથી બલવડે પણ શબ્દના અર્થનું બીજી રીતે સિદ્ધ થવાપણું નથી, તેથી અન્વય સ્વરૂપથી વસ્તુ તત્ત્વની સિદ્ધિ થાય છે તેમ માનવું. ૪૭૧
હવે પ્રકૃત એટલે ચાલુ વિચારને જણાવતાં કહે છે – अन्वयार्थस्य न आत्मा, चित्रमावो यतो मतः। न पुननित्य एवेति, ततो दोषो न कश्चन ॥४७२॥
અર્થ આત્મા અન્વય અર્થ રૂપે અમારા મતથી છે, તેથી વિચિત્ર ભાવને ધરનારે થાય છે, પણ એકાંત નિત્ય અનિત્ય નથી માન્ય, તેથી અમારે કાંઈ દેશ પણ નથી આવતું. ક૭૨ ૪૫
For Private And Personal Use Only