________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૪ પંડિતે! આવા એકજ પદાર્થમાં પરાવર વિરોધી સ્વભાવ કેવી રીતે સહન કરાય? તે આશ્ચર્ય છે. ૪૭૦
હવે તેઓ ત્રીજો વિકલ્પ છે તેને આશ્રય કરે છે, તેવી જ રીતે પિતાના મતની સિધિ કરતાં જણાવે છે –
इत्थं द्रव्यैकभावत्वे, न विरुद्धोऽन्वयोऽपि हि : व्यात्याधेकमावत्वयोगतो माव्यतामिदम् ।।४७१॥
અથ–એમ એક પદાર્થમાં બે સ્વભાવ માનવામાં આવે તે પરસ્વરને અન્વય સંબંધ યથાર્થ ઘટે છે એટલે પૂર્વ પર્યાયની પરાવતી અને અન્ય પર્યાયની ઉત્પત્તિમાં એક પદા
ગ થતો હોવાથી અન્વય સંબંધ ઘટે છે. ૪૭૧ વિવેચન–આવી રીતે પૂર્વે જણાવેલા પ્રકારવડે સ્વનિવૃત્તિ સ્વભાવ અને અપર જન્મ જનકત્વ સ્વભાવ, એમ બે હવભાવ એક પદાર્થમાં સાથે રહેતા હોવાનું જે તમે માનતા છે તે, તેમાં જરા પણ અયુકતપણું એટલે વિરોધી ભાવ નથી આવતું, અને પૂર્વ પદાર્થમાં તથા ઉત્તર પદાર્થમાં અનુવૃત્તિરૂપ અન્ય સંબંધ યથાર્થ ઘટે છે. એટલે તે પદાર્થ કે જે આત્માને લક્ષ્યમાં રાખીને વિચારાય તે વસ્તુને પૂર્વ પરિણમરૂપ પિતાનું સ્વરૂપ છે તેને નાશ કરે છે. તે સ્વભાવ પણ તે પદાર્થમાં છે, તેવી જ રીતે ઉત્તરકાલીન પદાર્થોમાં થવા ગ્ય પર્યાય રૂપ સ્વરૂપને જન્મ આપવાને પણ સ્વભાવ તે પદાર્થ ધારણ કરે છે, તે બંને સ્વરૂપમાં સંકલ રૂપે જે અન્વય રૂ૫ એક સ્વભાવત્વ એટલે કથ ચિત્ એક રૂપ પણું રહેલું છે તે એકવ સ્વભાવના વેગ એટલે સંબં
For Private And Personal Use Only