________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्य नापरोदयः । અન્યગમ્બમાવે, નિવૃત્તિ" તા ! ૪૭૦ |
,
અ—જો તમે કહે છે તેમ ક્ષણિક પદાર્થોના સ્વવિનાશીત્વ સ્વભાવ છે, તે અન્યની ઉત્પત્તિ નથી કરી શકતે અને અન્ય ક્ષણના જન્મદાતા છે તે વિનાશના હેતુ રૂપ સ્વભાવ તેને અસ ગત્ત થાય છે. ૪૭૦
વિવેચન—હ મૌધ્ધ પ`ડિતા ! પ્રથમ તે તમે જે ક્ષણિક પદાર્થ છે તેને પોતાના નાશ કરવાના સ્વભાવવાલા છે, તેમ કહા તે અવર એટલે તે ક્ષણ પછી ત્રીજી ક્ષણમાં જે ઉપજવાના છે, તેના જનક એટલે ઉત્પન્ન કરનાર પૂર્વક્ષણુ પદ્માને કેવી રીતે કહી શકાય ! નજ કહેવાય. કારણકે પોતાના નાશ કાય માં વ્યગ્ર થએલા અન્યને ઉપજાવવામાં સમર્થ નથીજ અની શકતા, એટલે ક્ષણિક સ્વભાવ અન્યના જનક નથી અનતા હવે ખીજા વિકલ્પના વિચાર કરતા ક્ષણિક પદાર્થ ને અન્ય. પદાર્થોના જન્મદાતા થવાના સ્વભાવ છે, તેમ કહેશે। તે તે પણ તમારા મતે યુકત નહિ આવે. તે આવી રીતે જો તે ક્ષણ પદાર્થ એટલે ક્ષણિક પદાર્થમાં જે પૂ કાલીનતા છે તે ઉત્તરકાલીન ક્ષણરૂપ પદાર્થને જન્મ આપવામાં ઉપાદાન કારણ થવાને સ્વભાવ ધારણ કરે છે એમ કહે તેા તમારૂં પદાર્થ માં માનેલું ક્ષણિકત્વ નથી આવતુ, એટલે સ્વનિવૃત્તિરૂપ સ્વભાવના ત્યાગ કરનારે થાય છે. તેથી ક્ષણ પદાર્થીમાં ક્ષણિકત્વ સ્વભાવ ઘટતા નથી, કારણકે ક્ષણિકત્વ અને અન્ય જનનત્વ એક સ્થાનકે કેવી રીતે રહે ? આથી હેબેોષ્ય દર્શન
For Private And Personal Use Only