________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૨
પદાર્થ દ્રવ્યત્વ, શુષુત્વ, પર્યાયત્વને કચિત્ નિત્ય માલિક છે જ. તેજ પૂ તથા ઉત્તર પદાર્થ રૂપ પર્યાયામાં અન તર વ્યવધાન વિના ગમન કરે છે. એટલે ઉત્તર પદાર્થોની ઉત્પત્તિ કરે છે. કેવી રીતે ઉત્પન્ન કરે છે તે જણાવતાં કહે છે કે પૂર્વ કાલમાં થયેલા પદાર્થથી ઉત્તર કાલમાં થનારા કાર્ય રૂપ પદાર્થને ઉત્પન્ન થવામાં કોઇ અંતરાય કે સ્ખલના કરી શકે તેમ નથી, એટલે પૂના કારણુ રૂપ પર્યાય પદાને ઉત્તર કાલમાં થનારા કાય રૂપ પદાર્થને ઉત્પન્ન કર વામાં કોઇ પણ આડું આવે તેમ નથી, કારણ એજ છે કે જેવા કારણરૂપ હેતુ એટલે ઉપાદાન કારણુ રૂપ મૂલ પદાર્થ અને તેને સહાય આપનાર અન્વય નિમિત્તેનેા યાગ્ય સંબ ંધ થાય તેના વડે ઉપાદેય રૂપ કાર્યની પ્રાપ્તિ અવશ્ય સિદ્ધ થાય છે. હવે તમે જો પદાર્થાને એકાંત ક્ષણિક માનતા હું તે તે ક્ષણિક પદાર્થો કેવા સ્વભાવના છે તે જણાવશેા કે ? તે સ્વ નિવૃત્તિ સ્વભાવવાલા છે કે અન્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાવે છે ? કે ઉભય સ્વભાવ વાલે છે? અહિં’આ સ્ત્ર નિવૃત્તિ સ્વભાવ એટલે પેાતાની મેલેજ પેાતાને નાશ થાય તેવા વસાવના છે ? કે અન્ય જનતા એટલે ઉત્તર કાલીન પદાર્થને ઉત્પન્ન કરવાના સ્વભાવ વાલા ક્ષણિક પદાર્થ છે ? અથવા ઉભય સ્વભાવ એટલે પેાતાના નાશ અને અન્ય ઉત્તર કાલીન પદાર્થોની ઉત્પત્તિ કરવાના એમ બે પ્રકારના સ્વભાવવાઢે ક્ષણિક પદાર્થ છે, એમ ત્રણ વિકલ્પ અહિં આં ક્ષણિક પદાર્થ માટે વિચારવા ચેાગ્ય છે. ૪૬૯
હવે મૌધ્ધા તેને વિચાર કરીને કહે છે કે તેવા વિક૯૫થી તમે શું કહેા છે.—
For Private And Personal Use Only