________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૭ અનાર્યો પ્રત્યે દ્વેષ-ખેદને ત્યાગ કરી માધ્યચ્ચ ભાવને અનુસરું, તો હું પરમાત્માના સ્વરૂપનું દર્શન કરી શકું. પણ નિરાત્મ દર્શન તેવું કાર્ય કરવામાં અસમર્થ જ છે. ૪૬૫
હવે બધ્ધના પેટા ભાગમાં જ્ઞાનવાદિ મતની આશંકા પ્રગટ કરી તેને પરિહાર કરીને જણાવે છે –
कुमारीसुतजन्मादि, स्वप्नबुद्धिसमोदिता । भ्रान्तिः सर्वेयमिति चेन्ननु साधर्म एव हि ॥४६६ ॥
અર્થ–ઉપર કહેલી બધી ધર્મની ચિન્તાની વાત કુમારીને પુત્રને જન્મ થયે એવું જે સ્વપ્નમાં જોવાયું હિય તેવી ભ્રમણ સમાન જ છે. તેને ઉત્તર એમ કે એ બ્રમણું નથી પણ તે કુમારીને જ અંતરગત ધર્મ છે. ૪૬૬
વિવેચન–આજ સુધી વિવાહના સાધન વડે સ્વ ઈષ્ટ પતિને પ્રાપ્ત નહિ થયેલી અને પતિના એકાંતવાસમાં સમાગમમાં નહિ આવેલી કુમારિકાને પુત્રને જન્મ થવે તેને પરણાવો વિગેરે મહોત્સવના સ્વપન ઊંઘમાં આવે તે જેમ ભ્રમણ માત્ર છે. તેવી જ રીતે મનુષ્યાદિને સર્વે ધર્મો કે જે તમે પ્રતિપાદન કરે છે, તે વચનરૂપ ધર્મો, તેની ક્રિયા અનુષ્ઠાને કે જે પ્રતિપાદ્ય વિષયે છે, તે પણ બધી ભ્રમણા મનની કલ્પેલી કલ્પના જ છે વસ્તુતઃ કાંઈ જ નથી. કહ્યું છે કે
" यथा कुमारी स्वप्नान्तरेऽस्मिञ्जातं च पुत्रं विगतं च पश्येत् । जाते च दृष्टा, विगते च खिन्ना, तथोपमान् जाના સર્વપના ”
For Private And Personal Use Only