________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ, જપ, ધ્યાન, સમાધિની પણ આવશ્યકતા નથી રહેતી. જે આત્મા નથી તે જ્ઞાન અને સેય પણ નથી, વ્યવહાર પણ નથી, હું ને મારું પણ નથી, સુખ દુઃખની વાત કહેવાનું કે દુઃખ દૂર કરવાનું પણ નથી રહેતું. પણ આવું નૈરાત્મ દર્શન ભગવાન બુદ્ધદેવને કેવી રીતે પ્રાપ્ત થયું ? જે આત્મા નથી તે હું નથી, મારું કઈ નથી, એ વિક૯પ કે કર્યો? શરીર, ઇદ્રિય અને મન તે જડ છે તે અજ્ઞ હોવાથી તેવા સંકલ્પ કરવાની શક્તિ ધરાવતું નથી. તેથી જેનાચાર્ય ભગવંતોએ આત્માના જે ત્રણ વિભાગ–અવસ્થા-ભેદ પાડયા છે, તેમાં પ્રથમ બાહ્યાત્મ દર્શન શ્રી બુધ દેવને થયેલું માની શકાય છે. શ્રીમાન બુધ્ધ દેવે ધીરજ રાખીને ધ્યાનમાં વધારે અનુભવ કરવા પુરૂષાર્થ કર્યો હેત તે અંતરાત્મ ને પરમાત્મ દર્શનને પણ અનુભવ કરી શકત. તેમને ધ્યાનમાં જે શૂન્ય ભાસ્યું, તેથી આત્માને અભાવ જણાયે, તે ન જણાત. માટે તેમના અનુયાયી વગે વિચારવાનું રહે છે કે જેવી રીતે બાહ્ય દર્શનમાં ઇંદ્રિય શરીરમાં અજ્ઞાનના ગે હું પણું અનુભવાય છે, તેવી જ રીતે આત્મસ્વરૂપને જે ઉડે વિચાર કરાય છે તેને અનુભવ અવશ્ય આવે. ઇંદ્રિયથી અને મનથી દેખાતાંમાં હું અને મારું કાંઈ નથી. તેથી હું આત્મા પર છું, હું તે બાહ્યથી દેખાતા વિષયને માત્ર ૮ણાજ છું. મારું સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર મય છે, જ્યારે ભેગ તૃષ્ણને ત્યાગ કરી સર્વત્ર જગત જંતુમાં મિત્ર ભાવે જોઉં, તેમના હિત અર્થે બનતું કરૂં, ઉંચી ગુણવંતના દર્શનથી પ્રભેદને અનુભવ કરૂં, દુઃખીઓના દુઃખ નાશ કરવા તેઓને ન્યાય નીતિ માર્ગમાં વાળું, અવળચંડા
For Private And Personal Use Only