________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાંતથી અવિદ્યમાનતા છે, તેથી તે વિદ્વાન છે કે મૂર્ખ છે, સુરૂપવાન છે કે કાદરૂપે છે, પરણે છે કે કુંવારો છે તેવી ચિંતા નકામી છે. ફળ વિનાનો છે. તેમ જ જે આત્મા એટલે જીવ કે જે જ્ઞાન દર્શન ગુણેથી યુકત કહેવાય છે, જે પાંચ ઇન્દ્રિય શરીર મન આયુષ્ય વિગેરે પ્રાણેને ધારણ. કરે છે, તેને અ યંતભાવજ તમારા મતથી સિદ્ધ થાય છે એટલે વધ્યા પુત્રની જેમ આત્માને અભાવ છે, તે અમુક અનુષ્ઠાન કરવાથી સ્વર્ગ કે મોક્ષ મળે તેવી વાત કરવી તે નકામી જ છે, એમ નીતિમાન ન્યાય રૂપ ધર્મવંત પુરૂષ જણાવે છે, માટે. તે વસ્તુને વિચાર કરવું જોઈએ. ૪૬૪
તથા વિશેષ શું કરવું છે તે જણાવે છે – नैरास्यदर्शनं कस्य, को वाऽस्य प्रतिपादकः ।
एकान्ततुच्छतायां हि, प्रतिपाधस्तथेह कः ॥ ४६५ ॥ ' અર્થ–તમારૂં નિરાત્મ દર્શન કેને કયારે થયું અને તેને કેણ પ્રતિપાદક છે, તે જણાવશે? આવું એકાંત તુચ્છ એટલે આત્માના અભાવનું પ્રતિપાદક કેણ હોઈ શકે ? તે જણુંવશે. ૪૬૫
વિવેચન—નિરાત્મ દર્શન એટલે આત્મા નથી તેવા અને ધ્યવસાયરૂપ ભાવથી શ્રદ્ધા રૂપ દર્શન પ્રથમ કોને થયું હતું? અથવા આ નિરાત્મ દર્શનને યુક્તિથી પ્રતિપાદક એટલે પ્રણેતા પ્રથમ કોણ છે તે તમે જણાવશે? જો તમે એકાંત તુચ્છ એટલે આત્માને એકતથી અભાવ હતો, તેથી આત્માના દર્શનને અભાવ એટલે નિરાત્મ દર્શન હોય તે તેને તેવી
For Private And Personal Use Only