________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મુક્તિ માટે પરંપરા કારણે અમે તૃષ્ણને ઉછેદ તે અનંતર કારણ છે એમ બોધ પંડિતે કહે છે. ૪૬૦
એથી વિપરીત ભાવે દોષ દર્શન થાય છે તે બતાવતાં જણાવે છે–
न ह्यपश्यनामिति, स्निात्यात्मनि कश्चन ।
न चात्मनि विना प्रेम्णा, सुखकामोऽभिवावति ॥४६१॥ અર્થ–આત્માને હું છું એવા દર્શનને અભાવ થવાથી કોઈ પણ સ્થાને નેહ નથી રહેતું, તેથી પ્રેમને અભાવ થવાથી સુખને માટે તે જ્યાં ત્યાં ફાંફાં નથી મારતે, તેથી શૂન્યરૂપે સ્થિર થાય છે. ૪૧
વિવેચન–હું જા, હું શેઠ, હું ચકી અને આ રાજ્ય મારૂં છે, હું અને પતિ, એ મારી સ્ત્રો વિગેરે હું ભાવમાં રહેલે આત્માને ભાવ દેખાય છે, તે બ્રમણ રૂપ હેવાથી જન્મ, મરણ, આધિ, ઉપાધિ, વ્યાધિને હેતુ થાય છે, અને હું અને મારું એવા સનેહ-પ્રેમ રૂપ મેહને વધારે છે. પરંતુ હું નથી, અને મારું પણ કોઈ નથી એવા ભાવથી આત્માનુ અદર્શન અને રાત્મ દર્શન) કરનારે કઈ પણ વસ્તુ ઉપર સ્નેહપ્રેમ કરતું નથી. એટલે હું અને મારૂં એવા વિષયવાલી બુદ્ધિ ન કરતા હોવાથી પ્રેમને પણ વિષયમાં નથી જડતે અને આત્મામાં આસક્તિ ભાવ રૂપ પ્રેમને અભાવ થવાથી એટલે ગૃદ્ધિભાવ ન કરતા હોવાથી સુખની અભિલાષા વડે કોઈ પણ સ્થળે પ્રવૃત્તિ કરતું નથી અને નિરાત્મ દર્શન રૂપ પરમ સમાધિમાં શુજાકારે લીન થાય છે, તેથી તે મુક્ત થઈ શકે છે. ૪૬૧
For Private And Personal Use Only