________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
te
પામે છે. તેથી તે સમાધિ પરમ ભાવમય અમૃત સમાન આ
નંદ્યકારી છે. ૪૫૯
એ વાતને વિશેષ ભાવે જણાવતાં કહે છે:— तृष्णा यज्जन्मनो योनिधुवा सा चात्मदर्शनात् । तदभावान्न तद् भावस्तत्ततो मुक्तिरित्यपि ॥ ३६० ॥
અજન્મ જન્મની ઉત્પત્તિનુ કારણ જે તૃષ્ણા છે તે આત્મ દર્શીનથી ઢઢ થાય છે. આત્મ દર્શનના અભાવમાં તૃષ્ણાના અલાવ થતાં મુકિત પ્રાપ્ત થાય છે. ૪૬૦
વિવેચન—મોધ્ધા કહે છે કે તૃષ્ણા એટલે જગતની વસ્તુઓને પાતાની અનાવવાની જે અભિલાષા લાભ રૂપે છે તે તૃષ્ણા સંસારમાં અનેક જન્મ મરણના હેતુ હોવાથી બીજરૂપ ચૈનિ કહેવાય છે. તે તૃષ્ણા આત્માના દ નથી એટલે હું રાજા, હું શેઠ, હું આ રાજ્ય આ મિલ્કતના માલીક, હું આ પદ્મણીના પતિ, આ હું અને આ મારૂ એવું ઔધ્ધાની પરિભાષાવાલુ આત્મદર્શન એટલે હુ અને મારાપણાની બુધ્ધિથી જોવાતુ પાતાનુ સ્વરૂપ તે અવશ્ય તૃષ્ણા એટલે હુ લેાલ ભાવને નિશ્ચિત-દ્ધ કરે છે, તે કારણે આત્મા એટલે હું અને મારૂં એવું કાંઈ નથી એવુ... અનાત્મ દર્શીન થવાથી તે આત્મ દર્શનથી થનારી લેાલ રૂપ તૃષ્ણા નષ્ટ થાય છે, તેથી તૃષ્ણાના અભાવના કારણરૂપ નિરાત્મ દર્શોન જ્યારે થાય, ત્યારે સંસારના બંધનથી છુટેલા એવા જીવ સુતિમાં જાય છે, એટલે સાર એ છે કે નિરાત્મ દર્શીન
૪૪
For Private And Personal Use Only