________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
ધારણ. કરનારા ન્યાયવાદીઓ સવ ઢાષાની સ થા હાનિ થતાં આત્મા મુક્ત થાય છે એમ કહે છે. પણ આ વિદ્વાન. પડિતા સાંખ્ય દર્શનવાદીની જેમ એકલા શાસ્ત્રોના પ્રમાશુનું શરણુ નથી કરતા. ૪૫૮
હવે તે ઔષધ પડિતા પેાતાના મતનું સમર્થન કરતા છતાં આ પ્રમાણે જણાવે છે—
समाधिराज एतत्तत्, तदेतत्तत्वदर्शनम् । आग्रहच्छेदकार्येतत्, तदेतदमृतं परम् ॥ ४५९ ॥
અ—આ નિરામ દન જેમાં અનુભવાય તે સમાધિ રાજ છે, એમ શાસ્ત્રોમાં કહેવું છે, તેથી તેજ તત્ત્વ દન છે, અને એ આગ્રહ રૂપ મુર્છાનો નાશ કરે છે, તેથી તે સમાધિ રાજ શ્રેષ્ઠ અમૃત છે. ૪૫૯
વિવેચન—મા નિરાત્મ દર્શન એટલે આત્મા નવા નવા જ્ઞાનના કરનારો, નવા નવા શરીર વિગેરેના પરિણામેાને કરનારો, આત્મા પ્રાકૃત લાકે કહે છે, તે વસ્તુત: નથી, તેમેની કલ્પના માત્ર છે, તેથી એવી ભ્રમણા નષ્ટ થાય, અને આત્મા નથી એવી સાચી શ્રઘ્ધા થાય, તે વડે સ્થિરતા પૂવક ધ્યાન કરતા જે નિાત્મ ભાવનું દર્શીન થાય તેજ મહાન્ સમાધિ છે—સમાધિ રાજ છે. એમ શ્રીમાન બુધ્ધ ધ્રુવના કહેલા શાસ્ત્રોમાં કહ્યું છે, પણ નિરાત્મ દર્શન રૂપ શ્રેષ્ટતર મહાન્ રાજ રૂપ સમાધિવડે તેવી ભાગની ઈચ્છા નષ્ટ થવાથી હું કાંઈ નથો, મારૂં કાઈ નથી એવું પરમ સત્ય તત્ત્વરૂપ પરમાર્થનું અવલેાકન થવાથી આત્મા મેક્ષ ભાવને
For Private And Personal Use Only