________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાત્માનતત્ કુત્તિ: ”
આત્માનું સમ્યગ્ન પ્રકારે દર્શન આત્માને થાય તેથી તે મુક્ત થઈ શકે છે. અને જૈન શાસ્ત્રોમાં તે વાત ન્યાયની યુકિતથી બરાબર સમજાવી છે. તેથી એમ જ સમજવાનું કે ઈન્દ્રિય મન વિગેરે પુદ્ગલ પ્રકૃતિના સંબંધ નષ્ટ થવા છતાં આમા સહજ સ્વરૂપે અનંત જ્ઞાન, દર્શન ચારિત્ર, વીર્ય વિગેરે સહજ ગુણથી અભિન્ન હોવાથી રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ શબ્દાદિક વિષને ગ્રહણ કરનાર (જાણનાર) જ્ઞાન ચૈિતન્ય રૂપ જ છે, એમ તંત્ર એટલે શાસ્ત્રની યુતિ વડે સિદ્ધ થાય છે જ, એમ હોવાથી સર્વથા આવરણના અભાવમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વિગેરે ગુણે સુકિત અવસ્થામાં આત્મને અવશ્ય હોય છે, તેમ શાસ્ત્રની ન્યાય પૂર્વકની યુકિતથી સિધજ છે. ૪પ૭
- હવે બીજા દર્શનકારના તત્વને જણાવીને તેની મિમાંસા કરતાં કહે છે કે
नैरात्म्यदर्शनादन्ये, निबन्धन वियोगतः। दोषपहाणमिच्छन्ति, सर्वथा न्याययोगिनः ।। ४६८ ॥ અર્થ—અન્ય એટલે બૌધ કે જેઓ ન્યાય વેરિએ કહેવાય છે તે આત્માને નિરાત્મભાવ દર્શન મુકતતા થાય છે તથા દેને નાશ થવાથી મુકિત પ્રાપ્ત થાય છે, સર્વથા કર્મથી મુકાય છે તેમ ઈચ્છે છે. ૪૫૮
વિવેચન-હવે પૂજ્ય આચાર્યશ્રી બૌધ મતના આત્મા સંબંધી વિચાર જાહેર કરતાં કહે છે કે, અન્ય એટલે કેટ
For Private And Personal Use Only