________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
અર્થ આત્મદર્શનથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેમ સાંખ્ય શાસ્ત્રમાં ન્યાયની યુક્તિથી સિધ્ધ થાય છે, થી મુક્ત અવસ્થામાં જ્ઞાનને સદ્ભાવ શાસ્ત્રની યુક્તિથી સાધ્ય ( સિધ્ધ) કરેલા છે. ૪૫૭
વિવેચન~~આત્માનું સમ્યક્ દન જ્ઞાનના બલથી પ્રગટે છે. કારણ તેજ પેાતાનુ આત્મસ્વરૂપ એટલે આત્માના તાદાત્મ્યભાવે રહેલ ગુણ્ણા તથા પર્યાયને સંબધ અનાદિ કાલીન છે, પણ તે જ્ઞાન શક્તિમાં લાગેલા કર્મના આવરણાને કારણે અવરાયેલી જે શક્તિ છે, તેના અનુભવ જ્ઞાન અને દર્શન રૂપ સમ્યગ્ શ્રધ્ધાવડે આત્મસ્વરૂપના તથા પરપુદ્ગલ સ્વરૂપના નિશ્ચય કરે છે. તે સમ્યગ્ આત્મ દર્શનથી સ્વસ્વરૂપની તરફ પ્રવૃત્તિ કરનારા આત્મા વીર્યરૂપ શક્તિથી યુકત સમ્યગ્ જ્ઞાનના યાગે શુધ્ધ ભાવથી યુક્ત ચારિત્રયાગ વડે મેહનીય, નાવરણીય, દર્શોનાવરણીય તથા 'તરાય રૂપ ઘાતીકમ સમુહનેા ક્ષય કરીને કેવળ જ્ઞાન દર્શન રૂપ સ્વશક્તિ પ્રગટ કરી આત્માનું પ્રત્યક્ષ દર્શન કરેછે. તે પ્રત્યક્ષ આત્મ દર્શીની સંસારના અધના હેતુ રૂપ કર્મ શક્તિ સર્વથા નાશ થયેલી હોવાથી આત્મા સ્વત ંત્ર થાય છે તે પ્રથમ મુક્તિ સમજવી અને મળેલી શ ધરીના જેવા બાકી રહેલા કર્મો કે જે અઘાતી રૂપ હોવાથી તેના થાડા સમયમાં ક્ષય કરીને સર્વથા મુકત દશા પામેલે આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ ગુણ યુકત અનંત પરમાનંદના અનુભવ મેાક્ષ સ્થાનમાં કરે છે. તે વાત તંત્ર એટલે સાંખ્ય આગમ શાસ્ત્રમાં પણ કહી છે, તે આપ્રમાણે
For Private And Personal Use Only