________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૪
અ—મુક્તાવસ્થામાં ચૈતન્ય પરમ શુધ્ધ હોવાથી આત્માને સ` પદાર્થનું જ્ઞાન સિધ્ધજ થાય છે, પણ સાંખ્ય તંત્ર (શાસ્ત્ર) માં જે નિષેધ કરેલ છે તે પ્રાકૃત ઇન્દ્રિય જ્ઞાનવાલા મજ્ઞાનીઓની અપેક્ષાએ કહેલ છે. ૪૫૬
વિવેચન—સ કર્મો મનેા ક્ષય થવાથી આત્મસ્વરૂપ નિરાવરણ થયું છે, તેથી આત્માનું સહુજ ભાવે ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય મય ધર્મ છે, તે પૂર્ણ શુધ્ધ થયેલા હોવાથી જગતના સર્વાં દ્રવ્ય, ગુણ, પર્યાય મય પદાર્થો કે જે ભૂત કાલીન, ભાવિકાલીન કે વર્તમાન કાલીન હોય, ગુપ્તમાં ગુપ્ત હોય તે પણ આત્માની કેવળ જ્ઞાન રૂપ ચૈતન્ય શક્તિથી સર્વ જ્ઞેયના વેદક એટલે જ્ઞાતા છે. એ જાણવા માટે કુતુહલ ભાવે મન આદિનેશ ઉપયેગ કરવા પડતા નથી પણ સહજ ભાવે જાણવા દેખવાપણું છે તે વાત સર્વ જૈતાગમ સિધ્ધાંતમાં સમત છે, તે તંત્ર એટલે સાંખ્ય આગમમાં મુક્તાવસ્થામાં જ્ઞાનના નિષેધ કરેલા છે, તે કેવી રીતે સમજવા ? ઉત્તર આપતાં જણાવે છે કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા જીવાત્માને જ્ઞાનાવરણીય આદિ કર્મ દલના ક્ષયાપશમ ભાવે વિકલ્પ સંકલ્પ વાલું મન ઇન્દ્રિયાના સહકારથી થતું પ્રેવુ જે જ્ઞાન હોય તે કેવળી સĆજ્ઞને નથી હોતું, તેથી તેવા પ્રાકૃત સંકલ્પ વિકલ્પ સ્વપ્ન રૂપ જ્ઞાનના અભાવ કહેલેા છે તે ગ્ય છે. ૪૫૬
તા
હવે તે સંબંધમાં બીજી યુક્તિએ જણાવતા કહે છે— आत्मदर्शनतश्च स्यान्मुक्तिर्य तन्त्रनीवितः । TZT જ્ઞાનસમાન-સ્તન્ત્રપુયેન સાષિતઃ ॥ ૪૧૭ ॥
For Private And Personal Use Only