________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૩
માત
વાની પણ ઈચ્છા છદ્મસ્થ આત્માએને હોય છે, તે કેવલ્ય અવરથામાં માહુના નાશથી તેની પેટા ભાગમાં રહેલી દઈન આદિ ઇચ્છારૂપ પ્રકૃતિના પણ નાશ થાય છે તેથી તે ઇચ્છા. સાંખ્યમત પ્રમાણે ચૈતન્યથી અભિન્ન હોવાથી ચૈતન્યરૂપ જ્ઞાનના હેતુ હેાવાથી ઇચ્છાના અભાવે અર્થ જ્ઞાનના અભાવ થાય છે, એમ તેઓનુ કહેવું છે તે યાગ્ય નથી, કારણ કે તેવી કલ્પનાથી ચૈતન્યની વિનિવૃત્તિ આત્માથી થાય છે તેમ કહેવુ પડે તે યોગ્ય નથી. માટે ચૈતન્ય એ પ્રકૃતિના ધર્મ નથી. પ્રકૃતિ એ પુદ્દગલ પરમાણુના સમુહ રૂપ વિકારી જત્થા રૂપ સ્કધા જ છે. તે બ્યામાં ચૈતન્ય રૂપ દર્શીત ચારિત્ર ધર્માં નથી રહેતા, પણ તે ચૈતન્યરૂપ જ્ઞાન આત્માના સહજ-સ્વભાવિક ધરૂપે યાદ્દવ્ય ભાવિરૂપ આત્મામાં જ એકત્વભાવે રહેલ છે. તે ચૈતન્ય જો આત્મધર્મ ન હોય તેા આત્માને સામાન્ય રીતે સુખ, દુ:ખ, હિત, અહિત વિગેરે એષરૂપ જ્ઞાન ન જ થાય. તે માટે ચતન્ય એ આત્માથી અભિન્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે ગુણમય આત્મપર્યાયે થવામાં ઉપાદાન કારણરૂપ હેતુપણે જ છે, તેથી તે ગુણ પર્યાયના અભેદ આધારરૂપ ૠાત્મા ચિપ જ છે, એટલે સ્વવિજ્ઞાનરૂપ છે એમ અવશ્ય માનવું એમ અમારે મત છે. ૪૫૫
તેથી જે કહેવા ચેાગ્ય છે તે જણાવે છે
चैतन्यं चेह संशुद्ध, स्थितं सर्वस्य वेदकम् । તન્ત્ર જ્ઞાનનિષેષન્તુ, માતૃત્તાપેક્ષ મવેત્ ॥ ૪૬
For Private And Personal Use Only
ܬ