________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૨ યેગે ભવ્યત્વની યોગ્યતાથી તેને પ્રકૃતિથી વિયોગ થવા રૂપ પરિણામને એટલે પોતાના સહજ સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. તે કારણે જ્યારે સાંખે તેને પરિણામી સ્વીકારે ત્યારે પ્રકૃતિને વિયેગ થતા આત્મા–પુરૂષ સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્યાનંદને ભકતા થાય છે, અન્યથા નથી થતો. ૪૫૪
હવે ફરીને પરદર્શનવાલાની શંકાઓને ઉભાવ કરીને તેનું સમાધાન કરતાં જણાવે છે કે – दिक्षा विनिवृत्तापि, नेच्छामात्रनिवर्तनात् । पुरुषस्योऽपि युक्तेयं, स च चिद्रप एव वः॥४५५।।
અર્થ-જગતના પદાર્થો દેખવાની ઈચ્છા મુક્તિ અવ સ્થામાં રહેતી નથી, તેથી જ્ઞાનને અભાવ છે એમ નહિ. ઈચ્છા ન હોવા છતાં જ્ઞાન શક્તિ પુરૂષમાં ન્યાયથી ઘટે છે, કારણ કે તે ચિપ છે તેથી તે જ્ઞાન શક્તિ તેજ અમારા મતમાં આત્માનું ચિદરૂપ છે એમ જાણવું. ૪૫૫
વિવેચન-જીવાત્માઓને દિક્ષા એટલે જગતના પદાર્થોને કૌતુકથી જોવાની ઈચ્છા કદાપિ પણ નષ્ટ થતી નથી, એટલે બાહ્ય પદાર્થો જોવાની ઈચ્છા રહેલી હોય છે, પણ આત્મા આવરણનો નાશ કરી કેવલ્ય તથા મુકત ભાવની અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિરામ પામે છે. એટલે કેવલ્ય અવસ્થામાં મેહનીય કર્મને નાશ થવાથી તેની પેટા પ્રકૃતિરૂપ હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને જુગુસાવડે ઈષ્ટ વસ્તુને ગ્રહણ કરવાનું વિચાર, અનિષ્ટ વસ્તુને છેડી દેવાને વિચાર અને તે સિવાયના પદાર્થોને જોવા જાણ
છતાં શાન શાન અભાવ છે
કારણ કે તે
For Private And Personal Use Only