________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૦
તેમજ આત્માની જ્ઞાન દશ્યૂન રૂપ ચૈતન્ય શક્તિ નિરાવરણુ ભાવે પૂર્ણ પ્રગટ થવા રૂપ ઉપાદાન વડે વિજ્ઞાન સહજભાવે થયાજ કરે છે, એટલે આત્મા જ્ઞાન દર્શન પોચરૂપ
ક્રિયાને કરે છે. હવે સાંખ્ય પડિંત કહે છે કે વિજ્ઞાન થવામાં અંત:કરણને હેતુ માનીયે છીએ. તે મુક્તિ અવસ્થામાં ન હોવથી જ્ઞાન ક્રિયા રૂપ વ્યાપારના અભાવ સિધ્ધ થાય છે. તેને જૈનાચાર્ય શ્રીમાન કહે છે કે તે પણ ચેાગ્ય નથી. અંત:કરણ કઈ જ્ઞાન થવામાં ઉય.દાન કારણ નથી. પથ્થુ ઉપાદાન તા નિરાવરણ આત્મશક્તિજ છે. તે મુકતાવસ્થામાં સ દોષ રૂપ જ્ઞાનાવરણ આદિ કર્મ સČથા ક્ષીણુ એટલે સમૂલ નાશ પામેલ છે, તેથી અંત:કરણના અભાવમાં જ્ઞાનને સંપૂર્ણ ભાવ પ્રગટે છે, પણ અભાવ જરા પણ નથી થતે. ૪૫૩ તે વાતનું સમન કરે છે.
निरावरणमेतद् यद्, विश्वमाश्रित्य विक्रियाम् । ન યાતિ યવિ તવેન, ન નિરાવરાં મવેત્ ॥ ૪૧૪ ॥
અ—આ જેની વાત ચાલે છે તે આત્મારૂપ પુરૂષ જો નિરાવરણ સદા છે, તેા પછી તે વિશ્વ-જગતની અપેક્ષાથી ત્રિક્રિયા કેવી રીતે પામે? જો તે નિરાવરણુ આત્મા વિક્રિયાને પામતા હોય તા નિરાવરણ કેવી રોતે કહેવાય ? ૪૫૪
વિવેચનસાંખ્યો કહે છે કે આત્મારૂપ પુરૂષના ચૈતન્યને કદાપિ દોષોનું આવરણ નથી લાગતું, સદા એકજ સ્વભાવે ચૈતન્યરૂપે રહે છે, જો એમ જ હાય તે। જૈને તમને પૃચ્છા કરે છે કે ભાઇ આવુ... અનેક આત્મ પુરૂષનું
For Private And Personal Use Only