________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
મ્યભાવે રહેલ ગુણ આત્મા પણ વિકારભાવને પામેલે સિધ્ધ જ થાય છે, તેથી જ્ઞાન રૂપ ગુણથી અર્થનું સંવેદન જ્ઞાન સિધ્ધ જ થયું, તેથી આ આત્મારૂપ પુરૂષની ચેતન્યપરિણામને ધરનારો ક્રિયા તે જ્ઞાન સ્વરૂપ હોવાથી પરિણામ રૂપ વિકાર અવશ્ય સિધ્ધ જ થયો. ૪૫ર
હવે પરમત રૂપ સાંખેના સિધ્ધાંતની શંકા લાવી તેને ઉત્તર આપતાં જણાવે તે– निमित्ताभावतो नो चेन्निमित्तमखिलं जगत् । नान्तःकरणमिति चेत्, क्षीणदोषस्य तेन किम् ॥४५३॥
અર્થ—જે તમે નિમિત્તનો અભાવ હોવાથી કાર્ય રૂપ જ્ઞાનને અભાવ છે તેમ કહેતા હો તે કહીએ છીએ કે અખિલ જગત્ ?ય રૂપે જ્ઞાનનું નિમિત્ત જ છે. તેથી તેનું જ્ઞાન થાય છે. અંતઃકરણને જે હેતુ કહેતા હે તો તે જ્ઞાનને હેતુ નથી. જેમના દેષ ક્ષીણ થાય છે તેમને કેમ ન થાય? અવશ્ય જ્ઞાન થાય, ૪૫૩
વિવેચન–હે સાંખ્ય દર્શનના પ્રખર પંડિત પ્રવશે ! જે તમે નિમિત્ત રૂ૫ સહકારી કારના વિરહ રૂ૫ અભાવ હોવાથી મુતાવસ્થાથામર્થવિજ્ઞાનંન” મુક્તિ અવસ્થામાં અર્થ રૂપ પદાર્થોના બંધ રૂપ વિજ્ઞાનને અભાવ આવે છે, એમ કહો છે તે જરા પણ ગ્ય નથી. કારણકે મુક્તિ અવસ્થામાં સર્વ આવરણનો અભાવ હોવાથી જગત આખાના ચેતન અચેતન સર્વ પર્યાય સર્વ દ્રવ્ય ગુણ પથિ રૂપ અર્થ એટલે પદાર્થોનું વિજ્ઞાન થવામાં નિમિત્ત કારણ રૂપે હોવાથી
For Private And Personal Use Only