________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૮
બુદ્ધિને હુંકાર (અહંકાર) રૂપે સ્વીકારે, એ સાંખ્ય પડિતાની માન્યતા હોવાથી તેમની વિદ્વતા જાહેર કરાવવા ખરાખર જ છે. ૪૫૧
હવે જ્યારે વસ્તુ તત્ત્વે આત્મા અને પ્રકૃતિ આમ પરિણામ ભાવને પામતા હોવાથી વિકારી ભાવ સિદ્ધ થયે, હવે કેમ કરવુ' તેના વિચાર આપતાં જણાવે છે કે—
तथा नामैव सिद्धैव, विक्रियाप्यस्य तत्त्वतः । चैतन्यविक्रियाप्येव - मस्तु ज्ञानं च साऽऽत्मनः || ४५२||
જ
અ——તેવી જ રીતે આત્માને-પ્રકૃતિને પરિણામીપણુ સિદ્ધ જ થયુ, જ્યાં પરિણામીત્વ હોય ત્યાં વિકરણત્વ પણ સિદ્ધ જ છે, અને આત્માના જ્ઞાન સ્વભાવ પણ સિદ્ધ જ થાય છે. પર
વિવેચન—તથા તેવા પ્રકારના ઉપર જણાવેલ સ્ટ્ ટિકના હૃષ્ટાંતવર્ડ પ્રકૃતિ અને પુરૂષ રૂપ જડ ચેતન અનેમાં પરિણામિત્વ એટલે નવા નવા પરિણામ રૂપ પર્યાયાને કરવા રૂપ વિકલ અવશ્ય થાય જ છે, આમ સિદ્ધાંતની પરિચાચણા કરતા તત્ત્વથી-વસ્તુ તત્ત્વથી પરિણામીકતા રૂપ વિકારી· પણ સિદ્ધ થાય છે. છતાં સાંખ્ય તત્ત્વજ્ઞા ક હૈં પ્રાણ આવે તા પણ આ સહ્ય અંગીકાર ન કરી શકે, તા પણ તેવી રીતે પુરૂષ-પ્રકૃતિનું વિકારીપણું અનુપચાર ભાવે એટલે સત્યભાવે સિદ્ધતાને જ પામે છે, એટલે ચતન્યને તે સાંખ્યા બુધ્ધિમાં મિ’માકારે વિકારી થઈને પ્રગટ થયેલું માને છે, તેવી જ રીતે જેના ગુણવિકારભાવને પામે તે ગુણથી તાદા
For Private And Personal Use Only