________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, કારણ કે અજ્ઞાની પુરુષ એટલે આત્મા અજ્ઞાની હોવાથી તે કેવી રીતે બને? તે તમારે વિચારવું જોઈએ. બીજી વાત એમ છે કે “સ સંશાને” આ વચન પણ ચિતન્ય અને વિજ્ઞાનનું એકત્વ દેખાડે છે, કદાચ તમને એમ લાગતું હશે કે અન્ય પક્ષના વિચારે અમે સહન નથી કરી શકતા, પણ અમે જે પ્રમાણે તમારી પાસે મુકયા છે, તે તમે પ્રજ્ઞારૂપ ચક્ષુ સ્થિર કરી વિવેક પૂર્વક મનમાં લાવી ન્યાય યુકિતથી વિચારશે તે જે સત્ય છે તે તમને અવશ્ય જણાશે. ૪૪૮
હવે પરવાદી સાખ દર્શનીય પંડિત કહે છે– पुरुषोऽविकृतात्मैव, स्वनिर्मासमचेतनम् । मनः करोति सन्निध्या-दुपाधिः स्फटिकं यथा ॥४४९॥
અથ–પુરૂષ–આત્મા પોતે અવિકારી છે તે પિતાને દેખતે છતાં અચેતન એવો બુદ્ધિને સાનિધ્યથી ચેતાવે છે, સ્ફટિક પત્થરમાં કઈ લાલ, પીળું રૂપ નથી પણ તેને જેવા પદાર્થોને સંબંધ થાય તેવાં રૂપે દેખાય છે. ૪૪૯
વિવેચન-શ્રી કપિલ દેવ પ્રણત સાંખ્ય દર્શનના સિદ્ધાંત વેદી પંડિતે કહે છે કે–પુરુષ એટલે આત્માને જે વસ્તુ સ્વરૂપે નિહાળી તે પ્રકૃતિના સંબંધ વિનાને શુદ્ધ
સ્વરૂપે વિકાર વિનાને જ છે. તેમજ સર્વત બ્રહ્માંડ વ્યાપક છે, તેમજ નિત્ય એક સ્વરૂપે સ્થિર રહેનાર છે. ૪૩
For Private And Personal Use Only