________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭ર
તે સાંખ્ય દર્શનના આ સિદ્ધાંતને ઉત્તર આપતાં આચાર્યશ્રી જણાવે છે કે–
बुध्ध्यध्यवसितस्यैवं, कथमर्थस्य चेतनम् । गीयते तत्र नन्वेतत्, स्वयमेव निभाल्यताम् ॥ ४४८॥
અર્થ–હે સા ખ્યો! બુદ્ધિથી વિચારાયેલું અર્થનું ચિંતવન જે થયેલું છે, તેને તમે ચેતનનું કેમ માને છે, જે તે વિજ્ઞાન ચેતનનું માને તે ચેતન્ય તેજ જ્ઞાન છે એમ કહેવાય છે, માટે તમે વિચારીને નિશ્ચય કરે. ૪૪૮
વિવેચન–હે સાંખ્ય દર્શન પંડિતો! બુદ્ધિથી જે જે અધ્યવસાયે થાય છે તે તે અર્થને તમે વિજ્ઞાન રૂપ અંગીકાર કરે છે. એવી જ રીતે ચૈતન્યને જે અજ્ઞાનરૂપ માનીયે તો શબ્દ, રૂ૫, રસ, ગ, સ્પર્શ વિગેરે વિષયરૂપ અર્થનું જે જ્ઞાન તે તમારા મતથી થયેલું છે, તે વિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન હે સાંખે! તમે કેવી રીતે કહી શકે? તમેજ જણાવે છે કે વેતનનામનો વિશાન” ચેતન છે તે તે આત્માનું વિજ્ઞાન છે તે કેવી રીતે સંભવે ? હે સાંખ્ય દર્શન પ્રવર પંડિત! જુઓ તમારા આગમ આ પ્રમાણે ગાય –
બુદ્ધિથી વિચારાયેલા અર્થને પુરૂષ જાણે છે. આમ તમારા આગમના વચનને વિચારવા જોઈએ, કે જે ચતન્યથી વિજ્ઞાનરૂપ જ્ઞાન જુદું હોય તે કેવી રીતે બુદ્ધિથી વિચારેલા અર્થને પુરૂષ જાણે? તેવું બનવા તમારા મતથી સંભવ
For Private And Personal Use Only