________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧ - સંવેદન એવા નામે જ ઓળખાય તે જ્ઞાન આત્મ ધર્મ છે, તેમ તમે કહે છે, પણ અમે અમારા સાંખ્ય દર્શનના આગમના સિદ્ધાંતે કે જેને અમે અમારા આગમ કહીએ છીએ. અને માનીયે છીએ તેમાં જ્ઞાન અથવા વિજ્ઞાન કે સંવિદ્દ અથવા સંવેદન ચેતન્ય સ્વરૂપ નથી, એટલે પુરૂષરૂપ આત્માને સ્વભાવ ધર્મ નથી, પરંતુ તે સંવેદનરૂપ વિજ્ઞાન મહત્તવ રૂપ બુદ્ધિતત્વના ધમ રૂપ પરિણામ છે, તે આ પ્રમાણે પ્રથમ પ્રકૃતિ, તે પ્રકૃતિના વિકારથી મહતતત્વ, તે મહાનથી બુદ્ધિતત્વ, બુદ્ધિતત્વથી વિજ્ઞાનરૂપ અર્થ બેધક જ્ઞાન થાય છે. તે અમારા સાંખ્ય દર્શન એટલે કપિલ ભગવાનને સિદ્ધાંત આગમ સ્વરૂપ છે. તેમાં કહ્યું છે કે–
" प्रकृतेर्महांस्ततोऽहङ्कारस्तस्माद् गणश्च षोडशकः। तस्मादपि षोडशकात्, पञ्चभ्यः पञ्च भूतानि ॥
રૂાહિતિ
પ્રકૃતિના વિકારથી મહાન્ ત, મહાત્ તત્વના વિકારથી હું રૂપ અહંકાર, તે અહંકારથી સોળ ગણરૂપ તત્વ, સેળ ગણ તત્વમાંથી પાંચ ભૂતરૂપ પાંચ તત્વ, તેમાંથી બુદ્ધિ વિગેરેની ઉત્પત્તિ, સાંખ્ય દર્શન કારે માને છે, એટલે બુદ્ધિ રૂપ તત્વથી પદાર્થના બેધનરૂપ જે જ્ઞાન છે તે આત્માને ધર્મ નથી પણ પ્રકૃતિના વિકારને જ એ ધર્મ છે. તે આત્મા પ્રકૃતિથી જ્યારે મુક્ત થાય છે, ત્યારે જ્ઞાન વિજ્ઞાન રૂપ ધર્મ તેને નથી રહેતા એમ અમારે સિદ્ધાંત કહે છે. ૪૪૭
For Private And Personal Use Only