________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૦
સ્વરૂપે પ્રકાશે છે, તેમ ન્યાય યુક્તિથી સિદ્ધ કરીને હવે આચાર્ય ભગવંતે સંવેદ અને ચેતન્ય જે એકરૂપે-અભેદભાવે છે તેમ જણાવ્યું છે, તેના સંબંધમાં પરવાદી સાંખ્ય પંડિત
તમિાવવીત સંવુિં વાતા” તે આત્માને અને ચિતન્યને તે તે સ્વભાવ હોવાથી ચિતન્યત્વ અને સંવેદન એક રૂપે જ નથી પણ ભિન્ન રૂપે છે તેમ અમને અનુભવાય છે, તેથી ચિતન્ય અને આત્માને સ્વભાવ એક નથી એમ સાંખ્ય દર્શનકારે માને છે. પણ તે કેવી રીતે મનાય? માટે તે ચૈતન્ય આત્મ સ્વભાવ નથી એમ નહિં પણ આત્માનો જ સહજ સ્વભાવ છે, એમજ નિશ્ચય માનવું અને તે સંવેદન તેજ ચૈતન્ય છે એમ જૈનાચાર્યો કહે છે. ધ૪
તે ઉપર હવે સાંખ્ય દર્શનકાર જણાવે છે કે ચૈતન્યથી વિજ્ઞાન અન્ય છે એમ આગમ કહે છે. તેને ઉત્તર આપતા જણાવે છે કે
चैतन्यमेव विज्ञान-मितिनास्माकमागमः । किन्तु तन्महतो धर्मः, प्राकृतश्च महानपि ॥ ४४७॥
અર્થ– ચેતન્ય તેજ વિજ્ઞાન છે એમ અમારે આગમ નથી કહેતે, પરંતુ ચૈતન્ય મહત્ તત્વરૂપ પ્રકૃતિને ધર્મ છે અને મહતું તત્ત્વ પ્રકૃતિથી ઉપજેલ છે. ૪૪૭
વિવેચન–હે જેને! ચિતન્ય આત્માને સ્વરૂપ ધર્મ છે, તેવી જ રીતે વિજ્ઞાન (જ્ઞાન દર્શનરૂપ) અથવા
For Private And Personal Use Only