________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
જાણુનારૂં જ્ઞાન મુકિત અવસ્થામાં નથી હતું, પણ તેમની આ વાત યુક્તિ રૂપ ન્યાયથી ચેાગ્ય નથી લાગતી. કારણ કે અંત:કરણના વિકાર ભૂત રાગ દ્વેષમય મિથ્યાત્વ, અવિરતિ કષાય વિગેરે ઢાષના બીજમય હેતુઓને સમૂલ નાશ થવાથી એટલે અંત:કરણથી તેવા પ્રકારના અશુભ વિયારની પરાજિત –પરપરા (ધારા) ના વિયાગ—અભાવ થવાથી, તેના પરિણામના કારણુ રૂપ જ્ઞાનાવરણુ, દનાવરણુ, મેાડનીય, અંતરાય વિગેરે આત્માના સ્વરૂપને રોકનારા આવરણાને અનાદિ કાલના જે સંબંધ હતા, તે પણ નથી રહેતા. કારણુ એ છેકે તે આવરણા છદ્મસ્થ અવસ્થામાં જ્યાં લગી આત્મા હાય ત્યાં લગી વિજ્ઞાનના આવરણ રૂપ થાય છે, અથવા આત્માની સાથે સાંખ્ય મતે પ્રકૃતિના, વેદાંતમતે માયાના સંબંધ જ્યાં સુધી ડાય ત્યાં લગી જ આવરણને સબંધ રહે છે, તેમજ તે માયા પ્રકૃતિ રૂપ આવરણેા, અથવા મનની મલિનતા વિગેરે કાઈ પણ રીતે આત્મા-પુરૂષના સહજ સ્વભાવ નથી, અભેદ કે તાદાત્મ્ય સંબંધ નથી, તે અનાદિ કાલથી ખાણુમાં રહેલ સાનાની રેતીમાં સાથે સચેાગ સંબ ંધથી લાગેલી માટીની જેમ સ્વરૂપથી ભિન્ન જ છે, તેથી તે આવારકના નિમિત્તો દૂર થતાં શુદ્ધ સુવર્ણ સિદ્ધ થાય છૅ, તેમ નિમિત્તરૂપ આવરણાના સંચાગ આત્મા (પુરૂષ)થી દૂર થતાં તેના સવિતા-જ્ઞાનદર્શીન ચારિત્ર રૂપ સ્વભાવ પૂર્ણ ભાવે પ્રગટ થાય છે, તેથી આવરણના વિરહકાલથી આર ભીને ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ દ્રવ્ય ગુણુ પર્યાય રૂપ ભૂત, ભાવિ, વમાન કાલીન સર્વ પદાર્થોને સદા જાણે દેખે છે, તેથી તે આત્મા સજ્ઞ પરમાત્મા પૂ
પણ
For Private And Personal Use Only