________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૦
અગ્નિ હૈાત્ર આદિનુ જ્ઞાન જ ઉપયાગી છે. તે વડે જ આ સર્વજ્ઞ પુરૂષ છે કે નહિ તે વિચારવાનું અને નિશ્ચય કરવાનું રહે છે, પણ તેવું જ્ઞાન જેનામાં નથી તેવા સર્વજ્ઞ કહેવાતા પુરૂષ પૃથ્વી, આકાશ, સમુદ્ર વિગેરે સ્થાનામાં રહેલા પશુ, પક્ષી, કીડા, કીડીઓની સ ંખ્યાની ગણત્રી કરવામાં પ્રવીણું છે, તેમાં શુ સાર છે. આકાશમાં આટલા ભાર છે, સમુદ્રમાં આટલા મચ્છરે છે, આટલાં માછલાં છે, આટલા મગરી છે, આટલા કાચબા છે. એમ જગતના દેવગણુ, મનુવ્યંગ, પશુગણુ વિગેરે પ્રાણીઓની સંખ્યા । માપની ગણત્રીમાં મને કાંઈ પારમાર્થિક તાપ નથી જણાતું. માટે તેવા પ્રકારની ગપે! મારનારા કે સાચી ગણતરી કરનારા હાય તે પણ અમારે તેવા પ્રકારના જ્ઞાનનું, તેવા સર્વ જ્ઞાનું કાંઈ પ્રયાજન નથી. તેવું જ્ઞાન વસ્તુતઃ અમારા માટે નિષ્ફળ જ છે. ૪૪૦
તેવુ કાઈ જ્ઞાન અમારી ઇચ્છા પૂરણ નથી કરતું તેથા શું કરવું તે જણાવે છે—
हेयोपादेयतत्वस्य, साभ्युपायस्य वेदकः । ચઃ મમાળમસાનિો, ન તુ સર્વસ્થ વેઃ ॥ ૪૪૨ ।।
અજીવાને આ ત્યાગ કરવુ' તે આ આદરવું. એવું કરવા ચેાગ્ય ઉપાયનુ જ્ઞાન અમને ગમે છે, તેથી તેવા જ્ઞાનને જાણનારો સર્વજ્ઞ અમારે ઇષ્ટતા રૂપે પ્રમાણ છે, પણ જગતના પદાર્થોના જાણનારો અમારે માટે કાઈ ન હાવાથી મપ્રમાણ છે. ૪૪૧
For Private And Personal Use Only