________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯ સારા વિવેકી જ્ઞાનના અથી શોધ કરે છે. જે વેદના પરમાઈને બરાબર નહિ સમજનારે અજ્ઞાની પુરૂષ વેદને ઉપદેશ કરવા માંડે તે ઘણા ભેળા જીવાત્માએ અભ્યાપ્તિ, અતિ વ્યાપ્તિ, અસંભવ વિગેરે દેષવાલા આસદ્ધ અસંભવિત અને વ્યભિચારથી વ્યાપક અર્થને ગ્રહણ કરીને પરમાર્થ ભાવથી વંચિત રહીને છેતરાઈ જાય તે ભયને દૂર કરવા માટે તેવી શંકાથી વેદનું અધ્યયન કરવાના અથીઓ ઉત્તમ પ્રકારના જ્ઞાનવાન વેદના પંડિતેની સારી રીતે ઓળ કરે છે. ૪૩૯
તેઓ જણાવે છે કે – तस्मादनुष्ठानगतं, ज्ञानमस्य विचार्यताम् । શરણંજ્ઞાતિજ્ઞાનં, તથ્ય ના જોયુ છે કo It
અર્થ–તે કારણ માટે અનુષ્ઠાનમાં ઉપયોગી જે જ્ઞાન હાય તેને જ વિચાર કરવો જોઈએ, તેને પ્રમાણ માનવું જોઈએ. પણ આ વસ્તુમાં આટલા કીડા છે, આટલા પરમાણુ છે, તે સંખ્યાનું વિશેષ જ્ઞાન આપણે આત્મા માટે કાંઈ પણ ઉપયેગી નથી, તે કારણે તેવા જ્ઞાન માટે મહેનત કેણ કરે? કોઈ નકામી મહેનત નથી કરતું. ૪૪૦
વિવેચન–જે અપષેય વેદ છે તેના પરમાર્થને નહિ જાણનારા અજ્ઞાનીઓ ઉપદેશ કરે છે તેથી ધર્મના અર્થિઓને છેતરાવાનું થાય, તેવા ભયની શંકાથી બચવા માટે મિમાંસક કુમારિલ ભટ્ટ જણાવે છે કે વેદમાં કહેલા જન્મથી તે મરણ સુધી કરવાના અનુષ્ઠાને જેવા કે
For Private And Personal Use Only