________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૮
સિધ્ધિ થતી હાવાયી મિમાંસક પડિત જે મહાન બુધ્ધિશાલી તાર્કિક શિરામણી ગણાય છે તે શ્રીમાન કુમારિલ ભટ્ટ જગતમાં કાઈ પણ સર્વજ્ઞ થઈ જ ન શકે, એમ સજ્ઞત્વના નિષેધ કરે છે. પણ તે વાત પરમાથો જો સમ્યગ્ર રીતે વિવેક પૂર્વક વિચારીએ તે જરા પણ ન્યાયથી યુક્ત નથો જણાતી, પણ એક પ્રકારની યુક્તિઓ કુથલી જ માલમ પડે છે. તે માટે સારી રીતે યથાર્થ ઉપયાગ રાખીને કુમારિત ભટ્ટ પતિના આવા પ્રકારના સુભાષિત કે જે માસ્થ્ય સાવે વિચાર કરનારા બુદ્ધિમંત તત્ત્વદેશીને અનાદરણીય લાગે છે, તે વચના ખરાખર તપાસો. ૪૩૮
કુમારિલ ભટ્ટે કહેલા સુભાષિત વચના અહિં મતાવવામાં આવે છે
---
ज्ञानवान् मृग्यते कश्चित्, तदुक्तप्रतिपत्तये । અજ્ઞોપદેશને, નિમજન્મનક્રિમિઃ ॥ ૪૩૧ ॥
અર્થ-કેટલાક તે વેદના વચનમાં પ્રતીતિ માટે તેવા પતિની ખેાળ કરે છે, કારણ કે અજ્ઞ પુરૂષ જો ઉપદેશ કરવા લાગે તેા છેતરાવાની શંકા થાય છે. ૪૩૯
વિવેચન—કેટલાક તર્કથી વિચાર કરનારા જ્ઞાનવાન પુરૂષા ઝીણી બુદ્ધિવાલાથી પ્રાપ્ય તરૂપ આગમના ભાવનાર વિદ્વાન અધ્યાપક પંડિતની ખેાળ કરે છે, કારણ કે અપુરૂષય વેદમાં કહેલા વચનાના પરમાર્થ ને તેવા પંડિત પુરૂષ વિના કાણુ સમજાવી શકે? તે નિમિત્તે તેવા પતિની
For Private And Personal Use Only