________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
સ થા તુટતા નાશ પામતા કાઈ પણ પ્રતિમ ધતા રહેતી ન હાવાથી આત્મા સર્વજ્ઞ થતા સર્વ વસ્તુને સાક્ષાત્ પ્રત્યક્ષ જાણે દેખે છે. જો આત્માને સર્વજ્ઞ થવાના સંભવ ન માનીએ તા જીવમાનું જ્ઞ સ્વભાવત્વ નથી રહેતું; જડ સ્વભાવતા જ આવે. માટે ૐ પડતા ! તમા સૂક્ષ્મ બુદ્ધિથી સારી રીતે પરમાર્થ ભાવના વિચાર કરશે! કે જો પ્રતિમ ધકના અભાવ હાવા છતાં આ આત્મા સર્વજ્ઞ ન થતા હાય તા આત્માની જ્ઞસ્વભાવતા જ નથી રહેતી, જેમ આકાશ અમૂર્ત છતાં સ્વ સ્વભાવથી સર્વ પદાર્થોને અવકાશ એટલે સ્થાન આપે છે, તેમ આત્માની જ્ઞ સ્વભાવ હોવાથી, અને પદાર્થોમાં જ્ઞેય સ્વભાવ હાવાથી સર્વજ્ઞા સ` પદાર્થોના સાતા હૈાચ છે. ૪૩૭
આમ સર્વજ્ઞપણાની સિધ્ધિ થવાથી હવે જે વસ્તુઓની સિધ્ધતા સિધ્ધ થાય છે તે જણાવીએ છીએ—
૪૨
एवं च तत्त्वतोsसारं यदुक्तं मतिशालिना । इह व्यतिकरे किञ्चिच्चारु बुध्ध्या सुभाषितम् ||४३८ ॥
અ—મા ઉપર જણાવ્યા પ્રમાણે વસ્તુ તત્ત્વની સિધ્ધિ થતી હાવાથી મહામતિશાલી મિમાંસકે કેવલીત્વ સંબધમાં જે વાત કહી છે, તે તેા તત્ત્વ બુધ્ધિથી વિચારતાં અસાર-નકામીજ છે, તે વિષયમાં સારી બુધ્ધિવડે તેની વાત વિચારવો જોઇએ. ૪૩૮
વિવેચન-પૂર્વે જશુાવ્યા પ્રમાણે સત્ય ન્યાયની યુકિતઓવડે સર્વજ્ઞપણારૂપ વસ્તુ તત્ત્વની યથાર્થ સ્વરૂપે
For Private And Personal Use Only